For Personal Problems! Talk To Astrologer

આપ મિત્રો છો કે પ્રેમી?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
આપ મિત્રો છો કે પ્રેમી?
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

આપના સંબંધોનું મુલ્યાંકન કરો

અમારા તજજ્ઞો આપની પરિસ્થિતિનું જ્યોતિષીય રીતે મુલ્યાંકન કરશે અને આપના સંબંધોનાં રહસ્યો ઉજાગર કરશે. આપ બંને એકબીજા માટે કેટલા સારા પ્રેમી બની શકો છો અને આપની વચ્ચે કેટલી સુસંગતતા છે તે જાણો.

ǃ

ગુંચવણો દૂર કરો

આપની અને આપના પ્રિયજનની ઈચ્છાઓ અને અપેક્ષાઓ અંગેની વિગતવાર માહિતીની મદદથી આપ પોતાની મિત્રતાને નવા પ્રકાશ અને નવા અભિગમ સાથે જોઈ શકશો. અમારા જ્યોતિષીઓ આપને આ સંભવિત પ્રેમ સંબંધોની શક્યતાઓ અંગે જણાવશે.

Your Hand-written report will contain…

પોતાની જાતને સમજો

સાચા અભિગમ સાથે દરેક બાબતો પર ધ્યાન આપો. પ્રેમનો મજબૂત પાયો નાંખો અને જાણો કે આપના પ્રેમ સંબંધો કેવી રીતે વિશેષ બની શકે છે અને આપની પોતાની શું ઈચ્છા અને જરૂરિયાત છે.

આપના પ્રિયપાત્રને સમજો!

અમારા તજજ્ઞ જ્યોતિષવિદો આપના પ્રિય પાત્રના ઈરાદા, અપેક્ષાઓ અને ઈચ્છાઓનું પણ આપના મુલ્યવાન સંબંધોને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ કરશે.

શું આપ બંને વચ્ચે સૂમેળ શક્ય છે? કેવી રીતે સૂમેળ થશે?

સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું આપ બંને ખરેખર એકબીજા માટે જ બન્યા છો? હા, અમારા જ્યોતિષવિદો આપની જન્મકુંડળીઓનો અભ્યાસ કરીને આ પ્રશ્નનો આપને સાચો જવાબ આપશે.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો. અમારી સચોટ તારણ કાઢવાની ક્ષમતાની મદદથી આપના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો રહેશે તે આપ જાણી શકશો અને પ્રેમનો માર્ગ સરળ બનાવી શકશો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ ?

    • આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે આપના સંબંધોની શક્યતાઓ અંગે જાણી શકાય છે. તેની મદદથી આપ આત્મવિશ્વાસ સાથે આગળ વધશો અને આપનાં જીવનની આ નાજૂક સ્થિતિને સફળતાપૂર્વક સંભાળી શકશો.
    • આપનું એક ખોટું પગલું આપના મિત્ર તરીકેના સંબંધોમાં હંમેશ માટે ભંગાણ પાડી શકે છે. આ સેવાની મદદથી આપ આ જોખમ પણ ઘટાડી શકો છો.
    • હવામાં તીર છોડવા કરતા આપ અગાઉથી માહિતી મેળવીને ગણતરીપૂર્વકનું જોખમ લો તે વધુ યોગ્ય છે. આપ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે પણ તૈયાર રહેશે.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપનો આત્મવિશ્વાસ ઘણો વધી જશે અને આપ ગણતરીપૂર્વક નિર્ણયો લેવા માટે તૈયાર રહેશો.
    • આપનાં મુલ્યવાન સંબંધો અંગે માહિતી મેળવીને આપ આ સંબંધોમાં આવનારા સંભવિત અવરોધો જાણી શકો છો અને તે સ્થિતિ માટે તૈયાર રહશો.
    • અમારા માર્ગદર્શનના આધારે આપ ઈચ્છિત વ્યક્તિનો પ્રેમ પામવામાં સફળતા મેળવી શકો છો.
    • મારા પ્રેમ સંબંધો અંગે મોટી ઘટનાઓનું તમે કેવી રીતે સચોટ ફળકથન કરી શકો છો?

      અમારા વિદ્વાન જ્યોતિષવિદો આપની જન્મકુંડળીનો વિગતવાર અભ્યાસ અને તેનું સચોટ વિશ્લેષણ કરશે. તેના આધારે તૈયાર કરેલા ફળકથનોની મદદથી આપના જીવનમાં બનનારી મોટી ઘટનાઓ અંગે જાણી શકાય છે જેમાં પ્રેમ સંબંધો જેવી બાબતોને પણ આવરી લેવામાં આવે છે. આ બધુ જ આપના ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના આધારે જ્યોતિષીય સિદ્ધાંતો પરથી સચોટપણે જાણી શકાય છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો?

      હા, અમે જરૂર બદલીશું. આપના અનુભવો સાથે અમારા ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. ઉપરાંત અમારા સુચનો આપને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • મારાં પ્રણય જીવન સંબંધે કોઈ બીજો પ્રશ્ન હોય તો કેવી રીતે મને સાચી માહિતી અને માર્ગદર્શન મળશે?

      આપ અમારી વેબસાઈટ પર પ્રણય જીવનના વિભાગમાં જઈ આપને અનુકૂળ હોય તેવી યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી ઈચ્છિત પ્રશ્નનો જવાબ મેળવી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને આપના પ્રેમ સંબંધોમાં કઈ બાબતો અને પરિબળો આપનાં જીવનને અસર કરશે તે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મને મારા સહકર્મીએ આ સુંદર વેબસાઈટ વિશે વાત કરી હતી. આ શહેરમાં હું નવી હોવાથી હું મારા પ્રણય જીવનની સમસ્યાઓ અંગે ચર્ચા કરી શકું તેવા કોઈ મિત્રો નહોતા. પરંતુ ગણેશાસ્પિક્સે આ મિત્રની ખોટ પુરી કરી અને મારા પ્રણય જીવનની સમસ્યા અંગે મને એકદમ સાચું માર્ગદર્શન આપ્યું. મારા સૌથી નીકટના મિત્ર સાથે બની રહેલા પ્રેમ સંબંધોની નાજૂક સ્થિતિ હું સારી રીતે સંભાળી શકી હતી. આ રિપોર્ટ વાંચ્યા બાદ મારામાં આત્મવિશ્વાસ વધી જવાથી મેં સફળતાપૂર્વક મારા જીવનમાં સાચો પ્રેમ મેળવ્યો છે. હવે મારે જ્યારે પણ સમસ્યા પડશે ત્યારે માર્ગદર્શન માટે હું ગણેશાસ્પિક્સનો જ સહારો લઈશ.
માલતી, સિમલા

મારાં પ્રણય જીવન વિશે ગણેશાસ્પિક્સ દ્વારા કરવામાં આવેલા સચોટ ફળકથનથી હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. મારી મિત્ર મને ગમવા લાગી એટલે તેના સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકવો મારા માટે શક્ય નહોતું કારણ કે હું તેને એક મિત્ર તરીકે ગુમાવવા માંગતો નહોતો. ગણેશાસ્પિક્સે મારી સમસ્યા સમજી અને મને મિત્રો કે પ્રેમી પ્રોડક્ટના માધ્યમથી મારા પ્રશ્નનો સચોટ જવાબ આપ્યો. તેમના સચોટ વિશ્લેષણ અને માર્ગદર્શનનાં કારણે હું પરિસ્થિતિને સારી રીતે, અસરકારક રીતે અને સફળતાપૂર્વક સંભાળી શક્યો. મારી મિત્ર સાથે પ્રેમ સંબંધોથી હાલમાં હું ખૂબ જ ખુશ છું. સૌનો ખૂબ આભાર. કોઈપણ મુશ્કેલનું નિવારણ ઈચ્છતા લોકોને આ વેબસાઈટની હું ખૂબ જ ભલામણ કરું છું. આ લોકો તેમના ક્ષેત્રમાં ખૂબ જ હોંશિયાર છે. મને ખાતરી છે કે તેઓ આપને સચોટ માર્ગદર્શન આપશે.
વિશાલ એમ., પૂણે

મારી અને મારી પત્નીની કુંડળીમાં પિતૃદોષ હતો પરંતુ શરૂઆતમાં અમે તેના પર ખાસ ધ્યાન નહોતું આપ્યું. જોકે અમારા જીવનમાં તેના વિવિધ વિપરિત પ્રભાવો જોવા મળતા અમે આ વાતને ગંભીરતાથી લીધી અને યોગ્ય નિવારણ માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમના સુચન અનુસાર અમે પિતૃદોષ નિવારણ યંત્રની સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાનું શરૂ કર્યું. આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ અમારા જીવનમાં ખરેખર તેનો શુભ પ્રભાવ જોવા મળ્યો છે. અમારી અનેક મુશ્કેલીઓનું આપોઆપ નિવારણ થવા લાગ્યું છે. ખૂબ આભાર
કપિલ, મુંબઈ

મારાં લગ્ન થોડાં મોડાં થયાં હતાં. ત્રણ વર્ષ પહેલા મારાં લગ્ન થયા ત્યારે હું ૩૨ વર્ષની હતી માટે શક્ય હોય એટલા જલદી હું માં બનવા માંગતી હતી, પરંતુ ગર્ભાધાનની સમસ્યાથી મારી ઈચ્છા ફળીભુત ન થઈ. એક વર્ષથી વધુ સમય થઈ ગયો એટલે મારી ચિંતા વધી ગઈ ને છેવટે મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટની મદદથી મને ઘણી શાંતિ થઈ અને મેડિકલ સાયન્સ દ્વારા આપવામાં આવતી સારવારથી પણ કંઈક વિશેષ કારણો જવાબદાર હોય છે તે પણ હું સમજી શકી.
નિરજા સોમાણી, જામનગર.

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.