For Personal Problems! Talk To Astrologer

આપના માટે અનુકૂળ કારકિર્દી/ વ્યવસાય!

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
આપના માટે અનુકૂળ કારકિર્દી/ વ્યવસાય!
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સફળ થવા આયોજન કરો…

સાચી શરૂઆત કરો! પોતાની જાતને જાણો અને સમજો, આપની શક્તિઓ અને નબળાઈઓને અગાઉ ક્યારેય ન જાણી હોય તે પ્રમાણે જાણો અને તેના આધારે અમારા તજજ્ઞ જ્યોતિષીઓ આપને શ્રેષ્ઠ વિકલ્પ અને ક્ષેત્ર અંગે સચોટ માર્ગદર્શન આપશે.

ǃ

દૂરંદેશી સાથે નિર્ણય લો!

આપની જન્મકુંડળી આપનાં જીવનનો ચિતાર આપે છે. તેના ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે મેળવેલી માહિતી પરથી આપ કોઈપણ નિર્ણય લેશો તે આપના ભાગ્યના લેખ અને આપનાં હિત સાથે ઘણા બંધબેસતા હશે.

Your Hand-written report will contain…

આપના પર વિશેષ ધ્યાન

આપના માટે અમે જે પણ રિપોર્ટ્સ તૈયાર કરીએ તેમાં ખાસ આપની જન્મકુંડળીને જ ધ્યાનમાં રાખવામાં આવે છે, આથી જ આ રિપોર્ટ્સ ૧૦૦% આપનાં જીવન સાથે જ બંધબેસતા હોય છે. તેના આધારે આપ જાણી શકો છો કે કામકાજનાં જીવન અંગે આપનાં ભાગ્યમાં ખરેખર શું લખ્યું છે.

આપની શક્તિઓ!

નવી શરૂઆત કરવા માટે જરાય મોડુ નથી થયું! આપનાં કુદરતી કૌશલ્ય અને આપનાં હિતને અનુકૂળ હોય તેવો વિકલ્પ આપ ગમે ત્યારે પસંદ કરી શકો છો. આ રિપોર્ટની મદદથી આપ સ્પષ્ટ પણે જાણી શકશો કે આપનામાં કેવી શક્તિઓ છુપાયેલી છે અને તેના આધારે સફળતાની દિશામાં આગળ ડગલું માંડી શકશો.

આપના પ્રશ્નનો જવાબ!

એવાં કયાં ક્ષેત્રો છે જે આપને સૌથી વધુ ખુશ અને સફળ બનાવી શકે છે તે જાણીને આપ તેમાં ઝંપલાવો તે ખૂબ જરૂરી છે. આપની જન્મકુંડળી આ પ્રશ્નનો સચોટ જવાબ આપી શકે છે.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં બહેતર પરિવર્તન લાવી શકો છો અને સફળતા હાંસલ કરી શકો છો. અમારી સચોટ ફળકથન કરવાની આવડતના આધારે આપ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • નોકરી કરવી કે ધંધામાં ધ્યાન આપવું? આપના માટે શ્રેષ્ઠ શું રહેશે તેનો જવાબ મેળવવા માટે આ રિપોર્ટ ઉપયોગી છે. આ માહિતીના આધારે આપ સફળતાની શક્યતાઓ વધારી શકો છો. આ રિપોર્ટમાં આપની કુંડળીના આધારે જણાવવામાં આવશે કે કયાં ક્ષેત્રો આપના માટે શ્રેષ્ઠ રહેશે.
    • આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવશે કે આપની જન્મજાત શક્તિઓ અને કૌશલ્યો સાથે બંધબેસતા હોય તેવા ચોક્કસ ક્ષેત્રોમાં ઝંપલાવીને આપ કેવી રીતે સફળતાના શિખરે પહોંચી શકો છો.
    • આ રિપોર્ટની મદદથી આપ પ્રોફેશન/વ્યવસાય અંગે ખૂબ જ પદ્ધતિસર આયોજન કરી શકશો જેથી આપ પ્રગતિ કરી કામકાજનાં જીવનમાં સંતોષ પામી શકો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • અમારા માર્ગદર્શનના આધારે આપ કામ સંબંધે વધુ યોગ્ય અને સચોટ નિર્ણય લઈ શકશો.
    • આપ જે ક્ષેત્રમાં જવા માંગતા હોવ તે નોકરી કે વ્યવસાય અંગે પણ આપને સંપૂર્ણ અને સચોટ શબ્દચિત્ર આપવામાં આવશે જેના આધારે આપ સાચો નિર્ણય લઈને સફળતાની દિશામાં આગળ વધી શકો છો.
    • અમારાં માર્ગદર્શનના આધારે આપ વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપી પ્રગતિ કરી શકશો અને કામમાં વધુ સંતોષકારક સ્થિતિમાં આવશો.
    • મારા માટે કેવી કારકિર્દી કે વ્યવસાય વધુ યોગ્ય છે તેનું સુચન આપ કયા આધારે આપશો?

      આપની જન્મકુંડળીનાં ઊંડાણપૂર્વકનાં વિશ્લેષણ દ્વારા અમારા તજજ્ઞ જ્યોતિષવિદો આપને કારકિર્દી કે વ્યવસાયના સાચા વિકલ્પ અંગે સચોટ માર્ગદર્શન આપશે. આ વિકલ્પો આપની જન્મજાત શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા હોવાથી આપના માટે સફળતા મળવાની શક્યતાઓ ખૂબ જ વધી જશે. આપની જન્મકુંડળી પરથી કરેલા સચોટ ફળકથન દ્વારા આપને ખૂબ જ સાચું માર્ગદર્શન મળી શકશે.

    • શું તમે મારા વ્યવસાય/કારકિર્દીમાં સુધારો લાવી શકશો?

      હા, અમે આપનાં ભાગ્ય અને નિર્ણયોને સાચી દિશામાં લઈ જવામાં જરૂર મદદ કરીશું. આપના અનુભવો સાથે અમારા ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી આપના વ્યવસાય/કારકિર્દીમાં બહેતર સુધારો આવી શકે છે. આપના સકારાત્મક અભિગમ સાથે અમારું સચોટ માર્ગદર્શન મળી જવાથી આપ વ્યવસાય/કારકિર્દીમાં આશ્ચર્યજનક પ્રગતિ કરી શકો છો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે ધંધાકીય/કારકિર્દી બાબતે કોઈ ચોક્કસ સમસ્યા હોય તો હું આ રિપોર્ટનો ઉપયોગ કરી શકુ?

      ચોક્કસ કરી શકો છો. તેમજ આપ અમારી વેબસાઈટ પર કારકિર્દી/વ્યવસાય વિભાગમાં દર્શાવેલી અન્ય અનુકૂળ પ્રોડક્ટ્સ/સેવાઓ પસંદ કરી આપના ચોક્કસ પ્રશ્નનો જવાબ પણ મેળવી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ આપનાં વ્યવસાય/કારકિર્દીને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં સચોટ ફળકથન કરવામાં આવશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની આપના ઈમેલ પર ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

I wish to genuinely congratulate you for your excellent predictions on various areas, most of which were almost 90% accurate. Your personalised predictions are even more accurate. Keep up the good work.
Arun Ganguly, Dubai

હું મારા પતિને ખૂબ પ્રેમ કરતી હોવા છતાં, તેમના અચાનક બદલાયેલા વિચિત્ર વર્તનના કારણે ખૂબ જ વ્યથિત હતી. તેઓ દરેક વાતમાં કોઈને કોઈ વાંક કાઢતા હતા. મારી એક જૂની મિત્રએ મને ગણેશાસ્પિક્સ પરથી આ પ્રોડક્ટ ખરીદવાનું સુચન કર્યું. તેમાં આપેલા જ્યોતિષીય સુચનોનું પાલન કરવાથી હવે અમારા સંબંધોમાં ફરી મીઠાશ આવી ગઈ છે અને પહેલાની જેમ ફરી અમે એકબીજા સાથે ખુશીથી રહીએ છીએ. ખૂબ ખૂબ આભાર.
વિશ્વા ગોસ્વામી, કચ્છ.

ગણેશાસ્પિક્સ હવે મારા માટે એક પરિવાર સમાન છે. હું ઘણી વખત તેમની સલાહ લઉ છુ અને તેનાથી ઘણા સારા પરિણામો આવ્યા છે. તેમના વિશ્લેષણો ખૂબ જ સીધા અને સ્પષ્ટ હોય છે. આ વખતે હું મારી અંગત સમસ્યાના કારણે ખૂબ જ મુંઝાયેલો હતો ત્યારે તેમણે જ મને ભરોસાપાત્ર સંદર્ભ સાથે ઉકેલ આપીને મદદ કરી હતી
અજ્ઞાત

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.