દરેક જાતકની જન્મકુંડળી અલગ અને વિશેષ હોય છે માટે જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર તેના ઉપાય પણ અલગ જ હોય છે. અમે આપની જન્મકુંડળી અનુસાર એકદમ વ્યક્તિગત ધોરણે ઉપાય સુચવીશું જેની મદદથી આપ વ્યવસાયમાં અપેક્ષિત સફળતા મેળવી શકો છો.
આપ પોતાનાં દિલમાં રહેલી કોઈપણ સમસ્યા નિઃસંકોચ થઈને અમને જણાવી શકો છો. અમે આપના ભરોસાપાત્ર મિત્ર, જ્યોતિષ અને માર્ગદર્શક છીએ. જો વ્યવસાય અને વેપાર સંબંધિત કોઈપણ વાત હોય તો આપે જરાય સમય વેડફવો ન જોઈએ.
આ રિપોર્ટમાં આપને જરૂર છે તેવો જ સ્પષ્ટ અને સીધો જવાબ આપવામાં આવશે. તેમાં કોઈપણ પ્રકારે “જો અને તો”ની વાત નહીં હોય. આપને વ્યવસાયનાં ભાવી અંગે સ્પષ્ટ સંકેતો આપવામાં આવશે અને તેનાં કારણો પણ જણાવેલા હશે. અમારા જ્યોતિષીય વિશ્લેષણની મદદથી આપ તમામ વિપરિત સંજોગોથી બચી શકશો.
આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે અમે આપને સ્પષ્ટ સંકતો આપીશું કે આપના વ્યવસાયમાં આવતી સમસ્યાઓ પાછળ મૂળ કારણ શું છે, અને કયા ગ્રહોની વિપરિત અસરોનાં કારણે આપના વ્યવસાયની ગાડી પાટે નથી ચડતી. શા માટે આપ સફળતાથી વંચિત છો? આ માહિતીના આધારે અમે યોગ્ય ઉપાયો સુચવીશું જેનું પાલન કરીને આપ સંઘર્ષ અને તણાવથી બચી શકો છો.
આપની જન્મકુંડળીના અભ્યાસ અને વિશ્લેષણના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને એકદમ ૧૦૦% વ્યક્તિગત ધોરણે આપને યંત્ર, રુદ્રાક્ષ અને રત્ન જેવા વિવિધ ઉપાયોનું સુચન કરશે જેથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચી શકો છો.
ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.
હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.
અન્ય રિપોર્ટ્સની જેમ અહીં આપવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો એકદમ ૧૦૦% આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવે છે. આપની કુંડળી અનન્ય હોય છે અને તેનાં વિશ્લેષણના આધારે જ આપને ઉકેલોનું સુચન કરવામાં આવે છે. આપ પોતાની સાનુકૂળતા અનુસાર એક અથવા વધારે ઉપાયોનું પાલન કરીને કોઈપણ વિપરિત પ્રભાવથી બચી સારા સંજોગોનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો.
રિપોર્ટમાં અમે આપને બે પ્રકારના ઉપાયો સુચવીશું જેમાં ઝીરો કોસ્ટ(જેનું પાલન કરવામાં કોઈ જ ખર્ચ નહીં થાય) અને અન્ય ઉપાયો હશે. બીજા ઉપાયોનું પાલન કરવા માટે આપે યંત્ર, રત્ન કે રુદ્રાક્ષ જેવી કોઈપણ વસ્તુ ખરીદી તે ધારણ કરવી પડશે. અમારાં સુચન અનુસાર કોઈપણ ચીજ આપ અમારા સ્ટોર વિભાગમાંથી ખરીદી શકો છો. આ ઉપાયોનું પાલન કરવાથી આપને વધુ અને ઝડપી લાભ મળશે.
જો આપ લાંબાગાળાની માહિતી મેળવવા માંગતા હોવ તો અમારી વેબસાઈટ પર વ્યવસાય રિપોર્ટ્સ પસંદ કરી શકો છો જે આપને ૧,૨,૩,૫ અને ૧૦ વર્ષના ફોર્મેટમાં મળશે. આ ઉપરાંત આપ કારકિર્દી અને વ્યવસાય વિભાગમાંથી અન્ય કોઈ પ્રોડક્ટ પણ પસંદ કરી શકો છો.

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com
I wish to genuinely congratulate you for your excellent predictions on various areas, most of which were almost 90% accurate. Your personalised predictions are even more accurate. Keep up the good work.
Arun Ganguly, Dubai
મારા ઘરમાં બાંધકામ સમયે જ વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે રસોડું નહોતું બન્યું. જ્યોતિષીના કહેવા પ્રમાણે આ વાસ્તુદોષના કારણે મારા પતિ સાથે મારે વારંવાર અણબનાવો થતા હતા. આ રસોડું તોડીને બીજે બનાવવું મારા માટે શક્ય ન હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લઈને મારા ઘરમાં વાસ્તુ દોષ નિવારણ યંત્રની સ્થાપના કરી. આ યંત્રની નિયમિત પૂજા કરવાથી મારા પતિ અને હું હવે ખૂબ જ પ્રેમથી અને ખુશીથી સાથે રહીએ છીએ
રિદ્ધિ પટેલ. મુંબઈ
મેં દસમા ધોરણનો અભ્યાસ પુરો કર્યા પછી કયા વિષયો પસંદ કરવા તે અંગે ખૂબ જ અવઢવમાં હતો કારણ કે મારે જીવનમાં શું કરવું છે તે અંગે જ હું સ્પષ્ટ નહોતો. મારા સહધ્યાયીઓ મને સાયન્સમાં જવાનું દબાણ કરતા હતા અને મારા માતા-પિતાની પણ ઈચ્છા હતી કે હું ડોક્ટર બનું પરંતુ મને સાયન્સના વિષયોમાં જરાય રસ નહોતો. દસમા ધોરણમાં જ મને માંડ ૬૦ ટકા આવ્યા હતા. આથી જ મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી શિક્ષણ સંબંધે પૂછો એક પ્રશ્ન સેવા મેળવી. મારી જન્મકુંડળીનો અભ્યાસ કર્યા બાદ તેમણે મને કોમર્સમાં અભ્યાસ કરવાનું સુચન કર્યું હતું. હાલમાં હું સીએ કરી રહ્યો છો અને ગણેશાસ્પિક્સની અદભુત સેવાથી હું ખૂબ જ ખુશ છું જેણે મારાં જીવનને બદલી નાખ્યું છે.
શ્રીનિવાસ રેડ્ડી, વિજયવાડા
Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.