For Personal Problems! Talk To Astrologer

વ્યવસાયમાં સફળતા માટે જ્યોતિષીય ઉપાય

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
વ્યવસાયમાં સફળતા માટે જ્યોતિષીય ઉપાય
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

ગ્રહોની ચાલને સમજો…

અમે આપની જન્મકુંડળીનો ગહન અભ્યાસ કરીશું અને સાથે સાથે વર્તમાન સમયમાં ગોચરના ગ્રહોની તેના પર શું અસર પડે છે, અને શાના કારણે આપ તણાવ તેમજ સંઘર્ષનો સામનો કરો છો તે પણ ચકાસણી કરીશું. ગ્રહોની ચાલ અંગે એકદમ સ્પષ્ટ વિગતો સાથે આપને યોગ્ય જ્યોતિષીય ઉપાય પણ અમે સુચવીશુ જેથી આપ વ્યવસાયમાં સફળતા હાંસલ કરી શકશો.

ǃ

આપના વ્યવસાયમાં વૃદ્ધિ અને વિસ્તરણ કરો!

અમે સુચવેલા જ્યોતિષીય ઉપાયોનું આપ પાલન કરવાનું શરૂ કરશો એટલે આપ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચી શકશો અને તેના કારણે આપનાં જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવશે અને આપ વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકશો. સફળતા આપનાં હાથમાં જ છે!

Your Hand-written report will contain…

નિઃસંકોચ થઈને અમને કહો!

આપ પોતાનાં દિલમાં રહેલી કોઈપણ સમસ્યા નિઃસંકોચ થઈને અમને જણાવી શકો છો. અમે આપના ભરોસાપાત્ર મિત્ર, જ્યોતિષ અને માર્ગદર્શક છીએ. જો વ્યવસાય અને વેપાર સંબંધિત કોઈપણ વાત હોય તો આપે જરાય સમય વેડફવો ન જોઈએ.

સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જવાબ!

આ રિપોર્ટમાં આપને જરૂર છે તેવો જ સ્પષ્ટ અને સીધો જવાબ આપવામાં આવશે. તેમાં કોઈપણ પ્રકારે “જો અને તો”ની વાત નહીં હોય. આપને વ્યવસાયનાં ભાવી અંગે સ્પષ્ટ સંકેતો આપવામાં આવશે અને તેનાં કારણો પણ જણાવેલા હશે. અમારા જ્યોતિષીય વિશ્લેષણની મદદથી આપ તમામ વિપરિત સંજોગોથી બચી શકશો.

સાચી શરૂઆત કરો…

આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે અમે આપને સ્પષ્ટ સંકતો આપીશું કે આપના વ્યવસાયમાં આવતી સમસ્યાઓ પાછળ મૂળ કારણ શું છે, અને કયા ગ્રહોની વિપરિત અસરોનાં કારણે આપના વ્યવસાયની ગાડી પાટે નથી ચડતી. શા માટે આપ સફળતાથી વંચિત છો? આ માહિતીના આધારે અમે યોગ્ય ઉપાયો સુચવીશું જેનું પાલન કરીને આપ સંઘર્ષ અને તણાવથી બચી શકો છો.

આપના દરેક પ્રશ્નનો એકદમ સ્પષ્ટ જવાબ…

આપની જન્મકુંડળીના અભ્યાસ અને વિશ્લેષણના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને એકદમ ૧૦૦% વ્યક્તિગત ધોરણે આપને યંત્ર, રુદ્રાક્ષ અને રત્ન જેવા વિવિધ ઉપાયોનું સુચન કરશે જેથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટ પરથી આપ જાણી શકશો કે ગ્રહોની ચાલ અને સ્થિતિ આપનાં જીવન અને કામકાજ પર કેવી રીતે પ્રભાવ પાડે છે અને આપ વ્યવસાયમાં કેવી રીતે સફળતા મેળવી શકશો.
    • જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર સુચવેલા ઉપાયોનું પાલન કરીને આપ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચી ધંધામાં સફળતા મેળવી શકો છો.
    • ધંધામાં સફળતા મેળવવા આપ પોતાનાં ભાગ્ય અનુસાર વ્યૂહરચનામાં ફેરફાર કરીને વૃદ્ધિ કરી શકો છો અને સમૃદ્ધિ મેળવી શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે ?

    • આપને સુચવેલા ઉપાયો ૧૦૦% આપનાં જીવન અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપેલા હશે જેથી આપ પોતાને હાનિકારક હોય તેવા કોઈપણ પ્રભાવથી બચી સંઘર્ષો દૂર કરી શકશો.
    • આપનાં જીવનમાં અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આપ સાચી દિશામાં શરૂઆત કરી શકશો.
    • આપને જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અહેસાસ થશે અને આપ વધુ આત્મવિશ્વાસ સાથે પરિસ્થિતિ પર અંકુશ મેળવી શકશો.
    • આ રિપોર્ટ શાના આધારે તૈયાર કરવામાં આવે છે?

      અન્ય રિપોર્ટ્સની જેમ અહીં આપવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો એકદમ ૧૦૦% આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવે છે. આપની કુંડળી અનન્ય હોય છે અને તેનાં વિશ્લેષણના આધારે જ આપને ઉકેલોનું સુચન કરવામાં આવે છે. આપ પોતાની સાનુકૂળતા અનુસાર એક અથવા વધારે ઉપાયોનું પાલન કરીને કોઈપણ વિપરિત પ્રભાવથી બચી સારા સંજોગોનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો.

    • આપે સુચવેલા ઉપાયો(યંત્ર, રત્ન કે અન્ય ચીજ) અનુસાર મારે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો શું કરવું?

      રિપોર્ટમાં અમે આપને બે પ્રકારના ઉપાયો સુચવીશું જેમાં ઝીરો કોસ્ટ(જેનું પાલન કરવામાં કોઈ જ ખર્ચ નહીં થાય) અને અન્ય ઉપાયો હશે. બીજા ઉપાયોનું પાલન કરવા માટે આપે યંત્ર, રત્ન કે રુદ્રાક્ષ જેવી કોઈપણ વસ્તુ ખરીદી તે ધારણ કરવી પડશે. અમારાં સુચન અનુસાર કોઈપણ ચીજ આપ અમારા સ્ટોર વિભાગમાંથી ખરીદી શકો છો. આ ઉપાયોનું પાલન કરવાથી આપને વધુ અને ઝડપી લાભ મળશે.

    • જો મારે લાંબાગાળાની સમૃદ્ધિની સ્થિતિ અંગે માહિતી જોઈતી હોય તો મારે શું કરવું?

      જો આપ લાંબાગાળાની માહિતી મેળવવા માંગતા હોવ તો અમારી વેબસાઈટ પર વ્યવસાય રિપોર્ટ્સ પસંદ કરી શકો છો જે આપને ૧,૨,૩,૫ અને ૧૦ વર્ષના ફોર્મેટમાં મળશે. આ ઉપરાંત આપ કારકિર્દી અને વ્યવસાય વિભાગમાંથી અન્ય કોઈ પ્રોડક્ટ પણ પસંદ કરી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ આપનાં વ્યવસાયને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

I wish to genuinely congratulate you for your excellent predictions on various areas, most of which were almost 90% accurate. Your personalised predictions are even more accurate. Keep up the good work.
Arun Ganguly, Dubai

મારા ઘરમાં બાંધકામ સમયે જ વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે રસોડું નહોતું બન્યું. જ્યોતિષીના કહેવા પ્રમાણે આ વાસ્તુદોષના કારણે મારા પતિ સાથે મારે વારંવાર અણબનાવો થતા હતા. આ રસોડું તોડીને બીજે બનાવવું મારા માટે શક્ય ન હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લઈને મારા ઘરમાં વાસ્તુ દોષ નિવારણ યંત્રની સ્થાપના કરી. આ યંત્રની નિયમિત પૂજા કરવાથી મારા પતિ અને હું હવે ખૂબ જ પ્રેમથી અને ખુશીથી સાથે રહીએ છીએ
રિદ્ધિ પટેલ. મુંબઈ

મેં દસમા ધોરણનો અભ્યાસ પુરો કર્યા પછી કયા વિષયો પસંદ કરવા તે અંગે ખૂબ જ અવઢવમાં હતો કારણ કે મારે જીવનમાં શું કરવું છે તે અંગે જ હું સ્પષ્ટ નહોતો. મારા સહધ્યાયીઓ મને સાયન્સમાં જવાનું દબાણ કરતા હતા અને મારા માતા-પિતાની પણ ઈચ્છા હતી કે હું ડોક્ટર બનું પરંતુ મને સાયન્સના વિષયોમાં જરાય રસ નહોતો. દસમા ધોરણમાં જ મને માંડ ૬૦ ટકા આવ્યા હતા. આથી જ મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી શિક્ષણ સંબંધે પૂછો એક પ્રશ્ન સેવા મેળવી. મારી જન્મકુંડળીનો અભ્યાસ કર્યા બાદ તેમણે મને કોમર્સમાં અભ્યાસ કરવાનું સુચન કર્યું હતું. હાલમાં હું સીએ કરી રહ્યો છો અને ગણેશાસ્પિક્સની અદભુત સેવાથી હું ખૂબ જ ખુશ છું જેણે મારાં જીવનને બદલી નાખ્યું છે.
શ્રીનિવાસ રેડ્ડી, વિજયવાડા

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.