For Personal Problems! Talk To Astrologer

ધંધો કે નોકરી-મારા માટે વધુ યોગ્ય શું રહેશે?

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
ધંધો કે નોકરી-મારા માટે વધુ યોગ્ય શું રહેશે?
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

આપના માટે શ્રેષ્ઠ શું રહેશે!

બેશકપણે આપ જાણો જ છો કે આપના માટે યોગ્ય શું છે. પરંતુ તેમ છતાં પણ જો જ્યોતિષીય સિદ્ધાંત અનુસાર આપને ગ્રહોનો પણ સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. તેનાથી આપનો આત્મવિશ્વાસ તેમજ કાર્યક્ષમતા વધી જશે. આ રિપોર્ટ દ્વારા આપ પોતાની શક્તિઓ અને અપેક્ષાઓ પણ વધુ સારી રીતે સમજી શકો છો.

ǃ

આયોજન કરો અને સફળતા મેળવો!

આપનાં ભાગ્યમાં ખરેખર શું લખ્યું છે તેની આપને ચોક્કસ જાણકારી મળી જાય એટલે, આપ તે અનુસાર કોઈપણ નિર્ણય લઈ શકો છો. ગણતરીપૂર્વક નિર્ણય લઈને આપ યોગ્ય આયોજન કરી શકો છો જેથી ચોક્કસપણે આપને સફળતા મળશે.

Your Hand-written report will contain…

સંપૂર્ણ વિશ્લેષણ!

સાચી શરૂઆત કરો. આપની જન્મકુંડળી આપનાં જીવનનો ચિતાર આપે છે અને તેનાં ઊંડાણપૂર્વકના વિશ્લેષણના આધારે અમારા તજજ્ઞો જ્યોતિષીઓ આપના અને આપનાં જીવન અંગે મુલ્યવાન માહિતી આપશે.

પોતાની જાતને ઓળખો…

આ વિશ્લેષણના આધારે, આપ પોતાની જાતને અગાઉ ક્યારેય ન સમજી શક્યા હોવ એટલી સ્પષ્ટતાથી જાણી શકશો. આ માહિતીમાં આપનામાં છુપાયેલી કુદરતી શક્તિઓ, આપની નબળાઈઓ, કૌશલ્ય અને આપના માટે શું હિતકારી છે તે સહિત ઘણી માહિતી આપવામાં આવશે.

આપના પ્રશ્નનો જવાબ મેળવો

આ માહિતીના આધારે અમારા જ્યોતિષવિદો આપના પ્રશ્નનો સચોટ જવાબ આપશે – એટલે કે આપને સ્પષ્ટ શબ્દોમાં જણાવશે કે આપના માટે નોકરી કે ધંધામાંથી વધુ યોગ્ય શું છે!

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં સંઘર્ષ ઘટાડી બહેતર પરિવર્તન લાવી શકો છો. અમારી સચોટ તારણ કાઢવાની ક્ષમતાની મદદથી આપ વ્યવસાયિક જીવનમાં સફળતા મેળવી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ ?

    • આ રિપોર્ટથી આપ જાણી શકો છો કે આપે ખરેખર નોકરી કરવી જોઈએ કે આપના માટે પોતાનો ધંધો વધુ અનુકૂળ રહેશે?
    • આપનાં ભાગ્યમાં ખરેખર શું લખ્યું છે અને આપની કુદરતી શક્તિઓ તેમજ આપના માટે વધુ હિતકારી શું છે તે જાણીને આપ વધુ યોગ્ય અને સચોટ નિર્ણય લઈ શકો છો.
    • આ રિપોર્ટમાં આપેલી માહિતીના આધારે આપ નોકરી કે ધંધાની પસંદગી અંગે વધુ પદ્ધતિસર આયોજન કરી શકો છો અને પોતાની સફળતા તેમજ સમૃદ્ધિનો માર્ગ જાતે જ બનાવી શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • અમારાં માર્ગદર્શનના આધારે આપ પોતાનામાં છુપાયેલી શક્તિઓ અને સામર્થ્યને ધ્યાનમાં લઈને તે અનુસાર પોતાની કાર્યક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા માટે સારી રીતે ધ્યાન આપી શકશો.
    • અમારાં માર્ગદર્શનની મદદથી આપ નોકરી કે ધંધાની પસંદગી અંગે યોગ્ય આયોજન કરી અસરકારક રીતે આગળ વધશો અને આપની તમામ ગુંચવણો તેમજ આશંકાઓને દૂર કરી શકશો.
    • આપ પોતાનું સપનું સાકાર કરવા માટે આગળ વધી શકશો અને આપ જે પણ માર્ગ પસંદ કરો તેમાં પોતાની જાતને વધુ ઉન્નત સ્થિતિમાં લાવી શકશો.
    • મારે નોકરી કરવી કે પોતાનો વ્યવસાય શરૂ કરવો તે સલાહ આપ શેના આધારે આપો છો?

      અમારા ફળકથનો, માર્ગદર્શનો અને સુચનો આપની જન્મકુંડળીના ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવે છે. આપની જન્મકુંડળી આપનાં જીવનનો ચિતાર છે. આ માહિતીના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપના માટે વધુ અનુકૂળ વિકલ્પ કયો રહેશે તે અંગે આપને સુચન કરે છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો ?

      હા, અમે જરૂર બદલીશું. આપના અનુભવો સાથે અમારાં ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. પોતાના લક્ષ્યાંકો હાંસલ કરી શકશો. નોકરી કે ધંધાની પસંદગીમાં અમે આપને મદદ કરીશું જેથી આપ નોંધનીય પ્રગતી કરી શકશો.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે વ્યવસાયિક જીવન અંગે અન્ય કોઈ પ્રશ્ન હોય તો શું તમે મને મદદ કરી શકશો?

      ચોક્કસ અમે આપને મદદ કરીશું. આપ અમારી વેબસાઈટ પર કારકિર્દી અને વ્યવસાય વિભાગમાં જઈને આપની જરૂરિયાત અનુસાર યોગ્ય પ્રોડક્ટ પસંદ કરો. અમને વિશ્વાસ છે કે અમારી સંખ્યાબંધ પ્રોડક્ટ્સમાંથી આપના ચોક્કસ પ્રશ્નનો જવાબ મેળવવામાં આપને સરળતા રહેશે.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને આગામી સમયમાં કઈ બાબતો અને પરિબળો આપનાં વ્યવસાયિક જીવનને અસર કરશે તે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની આપના ઈમેલ પર ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

I wish to genuinely congratulate you for your excellent predictions on various areas, most of which were almost 90% accurate. Your personalised predictions are even more accurate. Keep up the good work.
Arun Ganguly, Dubai

પોતાની પ્રણય સમસ્યાઓ બીજાને કહેવી એ કોઈ સરળ વાત નથી. એક તબક્કે આ મામલે હું અતિશય ગુંચવણમાં હતો પરંતુ મેં મારા સૌથી નીકટના મિત્રોને પણ આ વાત નહોતી કરી. મને ખબર નહોતી કે હું કોના પર વિશ્વાસ કરું માટે મેં ગણેશાસ્પિક્સ પાસેથી માર્ગદર્શન માંગ્યું. તેમણે મારી વિગતો અને પરિસ્થિતિ ખૂબ જ ગુપ્ત રાખી. મને રાહત થઈ અને થોડા સમયમાં જ જવાબ પણ મળ્યો. તેમની સલાહના કારણે મેં તે ખાસ વ્યક્તિ સમક્ષ મુક્ત મને મારી લાગણીઓ વ્યક્ત કરી. તે અનુભવ મારા માટે કેટલો સરસ હતો તેનું હું શબ્દોમાં વર્ણન પણ નથી કરી શકતો.
શશાંક રાઠોડ, જસદણ

ગણેશાસ્પિક્સ એક માત્રે એવી વેબસાઈટ છે જેના પર હું જ્યોતિષીય સેવાઓ માટે વિશ્વાસ કરું છું. આથી જ મેં તેમના જ્યોતિષીએ આપેલા સુચનના કારણે આ વેબસાઈટ પરથી માણેક રત્ન મંગાવીને ધારણ કર્યું છે. તેમણે આપેલા સુચનો અનુસરવાથી મને ખૂબ જ લાભ થયો છે. આથી જ હું મારા દરેક કાર્યોના પ્રારંભ પૂર્વે આ વેબસાઈટના જ્યોતિષીઓનો સંપર્ક કરુ છું
ધર્મેન્દ્ર ખુમાણ, સુરેન્દ્રનગર

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.