For Personal Problems! Talk To Astrologer

સુપર સ્ટેલિયમ રિપોર્ટ

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
સુપર સ્ટેલિયમ રિપોર્ટ
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

અનઅપેક્ષિત બાબતોની અપેક્ષા રાખો…!

એક સાથે વધારે ગ્રહોની યુતિને સુપર સ્ટેલિયમ કહેવાય છે, જે મોટી ખગોળીય ઘટના છે! જેથી કોઈપણ જાતકનાં જીવન પર તેનો પ્રભાવ પણ દેખીતિ રીતે સકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે. અમે આપને જણાવીશું કે આપનાં જીવન પર તેનો કેવો પ્રભાવ પડશે જેથી આપ જાણી શકો કે આપનો આવનાર સમય સારો છે કે ખરાબ છે.

ǃ

પૂર્વતૈયારી રાખો…

જવલ્લેજ જોવા મળતી ગ્રહોની સ્થિતિનાં કારણે આપનાં જીવન પર શું પ્રભાવ પડશે તે જો આપ અગાઉથી જાણતા હોવ તો, આપ સકારાત્મક પ્રભાવનો મહત્તમ લાભ ઉઠાવવા માટે, અથવા નકારાત્મક પ્રભાવથી બચવા માટે પૂર્વતૈયારી કરી શકો છો.

Your Hand-written report will contain…

આપના પર જ ધ્યાન અપાશે!

આ રિપોર્ટ આપની જન્મકુંડળી પરથી વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવે છે. આથી આપને જે પણ જવાબ મળે તે આપની સંપૂર્ણપણે પરિસ્થિતિ અને ૧૦૦% આપની સમસ્યાના સંદર્ભમાં હોય છે. આ રિપોર્ટમાં આપને જણાવવામાં આવશે તે સુપર સ્ટેલિયમની સ્થિતિ આપનાં જીવન પર કેવો પ્રભાવ પાડશે.

સુપર સ્ટેલિયમનો પ્રભાવ

આપની જન્મકુંડળી અને તેના પર ગ્રહોના પ્રભાવના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને સ્પષ્ટ જણાવશે કે આપનાં જીવનમાં કયા ક્ષેત્ર પર સુપર સ્ટેલિયમનો કેવો પ્રભાવ પડશે અને કેટલા પ્રમાણમાં પડશે. સુપર સ્ટેલિયમમાં ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક હોય છે પરિણામે તેનું ફળ પણ વ્યાપક પ્રમાણમાં સકારાત્મક અથવા નકારાત્મક મળે છે.

સ્પષ્ટ અને સચોટ જવાબ…

આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિના આધારે અમે આપને સ્પષ્ટ અને સચોટ શબ્દોમાં જણાવીશું તેમજ આપની પરિસ્થિતિ સાથે સુપર સ્ટેલિયમનો પ્રભાવ કેવી રીતે સંકળાયેલો છે તે પણ જણાવીશું.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે, જેની મદદથી આપ સુપર સ્ટેલિયમના વિપરિત પ્રભાવ દૂર કરી સફળતાપૂર્વક પ્રગતિના પંથે આગળ વધી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે, જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • જ્યારે ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક આવે ત્યારે વિપુલ પ્રમાણમાં ઊર્જાનું સ્થળાંતર થાય છે. જવલ્લે જ જોવા મળતી આ ગ્રહદશા કોઈપણ વ્યક્તિનાં જીવનમાં મોટાપાયે ફેરફારો લાવી શકે છે. આપનાં જીવનમાં આવી ગ્રહદશાનો શું પ્રભાવ પડશે તે આ રિપોર્ટ દ્વારા આપ અગાઉથી જાણી શકો છો.
    • સુપર સ્ટેલિયમની સ્થિતિ આપના માટે સારી હશે તો તેનો મહત્તમ લાભ લેવા અને ખરાબ હશે તો તેના પ્રભાવથી બચવા માટે આપ અગાઉથી માનસિક તૈયારી કરી શકશો.
    • આપને સુચવવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો આપને સુપર સ્ટેલિમયના દુષ્પ્રભાવથી બચાવશે.
    • આપ જાણી શકશો કે આ ગ્રહદશા આપનાં જીવનમાં કયાં ક્ષેત્રે પ્રભાવ પાડશે અને તે અનુસાર આપ પૂર્વતૈયારી કરી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • સુપર સ્ટેલિયમના સંદર્ભમાં કઈ સ્થિતિનો શું અર્થ છે તે આપ જાણી શકશો અને તે અનુસાર આપના સારા કે નરસા સમયનો સામનો કરવા અને મહત્તમ લાભ લેવા માટે તૈયારી કરી શકશો.
    • સુપર સ્ટેલિયમના કારણે આપનાં જીવનમાં કયાં ક્ષેત્રે અને કયા સમયે અસર પડશે તેની ચોક્કસ માહિતીના કારણે આપ વધુ આત્મવિશ્વાસ સાથે કામ કરશો અને જીવન પર વધુ અંકુશ મેળવી શકશો.
    • જો સાનુકૂળ સુપર સ્ટેલિયમ હશે તો આપ જાણી શકશો કે તે આપને જીવનમાં ક્યારે અને કેવી રીતે ફાયદો કરશે અને આપને કેવી રીતે રક્ષણ આપશે. ઉપરાંત આપને જરૂર જણાય ત્યાં જ્યોતિષીય ઉપાયો પણ સુચવવામાં આવશે.
    • હું શા માટે સુપર સ્ટેલિયમ રિપોર્ટ ખરીદુ?

      સુપર સ્ટેલિયમ ભાગ્યેજ જોવા મળતી ગ્રહોની એવી યુતિ છે જે આપનાં જીવનમાં અનઅપેક્ષિત પરિણામો આપે છે, જે સારા અથવા ખરાબ હોઈ શકે છે. આ સ્થિતિ માટે આપ પૂર્વતૈયારી રાખશો તો વધુ ફાયદામાં રહેશો! તેમજ આપ અગાઉથી જાણતા હોવ કે સુપર સ્ટેલિયમના કારણે આપનાં જીવન પર શું પ્રભાવ પડશે તો આપ ગ્રહોની યુતિના કારણે ઉત્પન થનારી ઊર્જાનો પોતાના લાભ માટે પણ ઉપયોગ કરી શકો છો. જો આપ અગાઉથી જ આ સ્થિતિના પ્રભાવ અંગે જાણતા હશો તો, તે અનુસાર યોગ્ય સમયે અને સાચો નિર્ણય લઈ શકશો.

    • આ સેવામાં કઈ બાબતો આવરી લેવામાં આવે છે?

      સુપર સ્ટેલિયમના કારણે આપનાં જીવન પર શું પ્રભાવ પડશે તેના સામાન્ય ફળકથન ઉપરાંત, અમે આપના પ્રશ્નનો જવાબ પણ આપીશું. આ પ્રશ્ન આપ કારકિર્દી, પ્રેમ સંબંધો, વ્યવસાય, આર્થિક બાબતો, વ્યક્તિગત બાબતે, સંપત્તિ કે શિક્ષણ જેવા કોઈપણ મુદ્દે પૂછી શકો છો. કૃપા કરી એક જ પ્રશ્ન પુછવો.

    • શું મારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • શું આપ મને આપના એવા કોઈ ગ્રાહકની સંપર્ક વિગતો આપી શકો છો, જેમણે અગાઉ આ સેવાનો લાભ લીધો હોય?

      અમારા માટે દરેક ગ્રાહક ખૂબ જ આદરણીય છે અને અમે તેમની ખૂબ કાળજી રાખીએ છીએ. અમારી નીતિઓને ધ્યાનમાં રાખીને કેટલાક કારણોસર, અમે અમારા ગ્રાહક વિશેની માહિતી કોઈને પણ નથી આપતા કારણ કે ગોપનીયતાના નિયમનો આદર કરવાનું અમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ રોકાણ મામલે આપને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મેં સુપર સ્ટેલિયમ રિપોર્ટ માટે ગણેશાસ્પિક્સ પર ઓર્ડર આપ્યો હતો. જવાબમાં મને સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જણાવ્યું હતું કે ગ્રહોની આ દુર્લભ સ્થિતિ કેટલી અસામાન્ય રીતે મારા જીવન પર અસર કરે છે. તેમાં લખ્યું હતું મારી કારકિર્દીમાં અચાનક પ્રગતિ થશે અને ખરેખર તેવું જ બન્યું હતું. હું અત્યારે ખૂબ જ સારા પગાર અને ઉચ્ચ હોદ્દાની નોકરી કરું છુ. મારી પ્રગતિની શરૂઆત બાદ એમ કહી શકાય કે મેં ક્યારેય પાછું વળીને જોયુ જ નથી. હું મારી કારકિર્દીથી ખૂબ જ ખુશ છુ
જગદીશ દિવાન, યુએસએ

સુપર સ્ટેલિયમ એવી ગ્રહ સ્થિતિ છે જેના વિશે મેં અગાઉ ક્યારેય સાંભળ્યું નહોતુ. પરંતુ મારા એક મિત્રએ મને કહ્યું કે મારી રાશિમાં સુપર સ્ટેલિયમની સ્થિતિ ચાલી રહી છે. આથી હું એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતો કે મારાં જીવન પર તેની શું અસર પડે છે. ગણેશાસ્પિક્સ પર મેં આ રિપોર્ટ માટે ઓર્ડર આપ્યો અને તેમણે આપેલો જવાબ ખરેખર એકદમ સાચો છે. તેમણે આપેલા ફળકથનના આધારે મને ખબર પડી કે મારા માટે ભવિષ્યમાં ક્યારે સારો સમય છે અને ક્યારે ખરાબ સમય છે.
સુમિત રાવળ, અમદાવાદ

મારાં જીવનમાં અનેક જટીલતાઓ હતી અને હું મારા પ્રેમસંબંધોથી જરાય ખુશ નહોતી, માટે છેવટે મેં તેની સાથે સંબંધો તોડી નાખ્યા. પછી હું લગ્નનો સખત વિરોધ કરતી હતી. થોડા સમય બાદ મારા એક સાથી કર્મચારીએ મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને મને લાગ્યું કે હું ભાવી અંગે એકદમ નિશ્ચિંત બની જઉ ત્યાં સુધી મારે આગળ ન વધવું જોઈએ. તે ઘણો સારો છોકરો છે અને તેની મમ્મી સાથે મારી મુલાકાત કરાવા માંગતો હતો. મને લગ્નમાં રસ નહોતો પરંતુ હું તેને ના પણ નહોતી કહી શકતી. હું ખૂબ ગુંચવણમાં હતી. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો. મને તેમણે મોકલેલો રિપોર્ટ ખૂબ ગમ્યો અને તેમના માર્ગદર્શન પ્રમાણે અમે આગળ વધ્યા. અત્યારે હું ખૂબ ખુશ છું અને તેમનો આભાર માનુ છું.
અજ્ઞાત, ગુજરાત.

હું મારી નોકરીમાં ખૂબ જ દિલ દઈને મહેનત કરતો હોવા છતાં મારા પ્રયાસોનું અપેક્ષિત પરિણામ નહોતુ મળતુ. કોઈને કોઈ કારણસર મારા માર્ગમાં અવરોધો આવતા હોવાથી મારી પાછીપાની થતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને આ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું હતું. તેમની સલાહ માન્યા બાદ મારા વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આપનો ખૂબ જ આભાર
સંદીપ નાયક, મુંબઈ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.