For Personal Problems! Talk To Astrologer

વ્યવસાય અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ)

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
વ્યવસાય અંગે પૂછો એક પ્રશ્ન(સંક્ષિપ્ત જવાબ)
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

અત્યારે જ પગલાં લો!

જો આપના વ્યવસાયની વાત હોય તો મોડુ થઈ જાય તેના કરતા અત્યારે જ પગલાં લો અને મોટા નુકસાનથી બચો! આપના હાથમાં આવેલી તક ન ગુમાવશો. અત્યારે જ આપની સમસ્યાનો સ્પષ્ટ અને સચોટ જવાબ મેળવો.

ǃ

વધુ બહેતર વિકલ્પ પસંદ કરો….

આપના વ્યવસાયમાં કઈ ગ્રહદશાના કારણે સંઘર્ષો અને અવરોધો આવી રહ્યા છે તે ચકાસણી કરો. વ્યવસાયમાં આપના ભાવી અંગેના સ્પષ્ટ સંકેતોના આધારે આપ સ્પષ્ટ માનસિકતા સાથે કોઈપણ પ્રકારના વિવાદો ટાળી શકો છો અને વધુ બહેતર નિર્ણય લઈ શકો છો.

Your Hand-written report will contain…

આપ જ કેન્દ્ર સ્થાને રહેશો!

આ રિપોર્ટ સંપૂર્ણપણે આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવે છે માટે તેમાં જણાવેલો જવાબ અને જરૂરી ઉપાયો તેમજ માર્ગદર્શનો ૧૦૦% આપની પરિસ્થિતિ અનુસાર હોય છે.

જાણો ગ્રહોના સાથ વિશે…

આપને આપેલા દરેક પ્રશ્નોના જવાબ વ્યવસાયના સંદર્ભમાં આપના જન્માક્ષરમાં ગ્રહોની સ્થિતિ અને ભાગ્ય તેમજ વર્તમાન સમયમાં તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારે ભુલ થવાની શક્યતા નથી રહેતી. ગ્રહોની ચાલ આપના માટે ખૂબ શ્રેષ્ઠ માર્ગદર્શક બની શકે છે અને તેના વિશ્લેષણના આધારે આપ ભાવી ચિત્ર સ્પષ્ટ રીતે જાણી શકો છો.

ગ્રહોની ચાલ પ્રમાણે નિર્ણય લો!

આપની સમસ્યાનો એકદમ સ્પષ્ટ અને સીધો જવાબ મળી જાય એટલે પછી તો વિકલ્પ આપના હાથમાં જ છે. તમે સારી રીતે જાણી શકો છો કે આપના માટે ભાગ્ય અનુસાર કયો માર્ગ વધુ શ્રેષ્ઠ છે અને તેના આધારે યોગ્ય નિર્ણય લઈને ભાગ્યનો મહત્તમ લાભ લઈ શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં વ્યવસાયમાં આવતા સંઘર્ષ, અવરોધો, મુશ્કેલીઓ દૂર કરી આપના વ્યવસાયની ગાડી ફરી પાટે ચડાવી ઈચ્છિત પ્રગતિ કરી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • જો આપ ધંધાકીય પ્રશ્નોમાં ગુંચવાયેલા હોવ અથવા ધંધા સંબંધિત કોઈ બાબતે સ્પષ્ટ અને સચોટ જવાબની જરૂર હોય તો આ રિપોર્ટ આપના માટે ખૂબ જ ઉપયોગી છે.
    • આ રિપોર્ટના આધારે આપ સમજી શકશો કે આપની વર્તમાન સ્થિતિ, આપનો ભૂતકાળ અને આપની મહત્વાકાંક્ષાઓને કયા પાસાઓ અસર કરી રહ્યા છે અને તેના આધારે વ્યવસાયમાં આપ સાચો માર્ગ પસંદ કરી શકશો.
    • આ રિપોર્ટમાં આપેલી નિષ્પક્ષ અને સચોટ માહિતીના આધારે આપના ધંધા પર અસર કરતી પરિસ્થિતિઓ પર આપ વધુ અંકુશ મેળવી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે ?

    • અમારાં માર્ગદર્શનના આધારે આપને ધંધાકીય બાબતોમાં સચોટ નિર્ણય લેવામાં ખૂબ જ મદદ મળી શકશે.
    • આપના જન્મજાત સ્વભાવ અને ભાગ્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા સચોટ માર્ગદર્શનની મદદથી આપ વધુ સારી રીતે નિર્ણય લેવાનું સામર્થ્ય કેળવશો અને આપનામાં આત્મવિશ્વાસ પણ વધશે.
    • અમારાં માર્ગદર્શનના કારણે આપ પોતાની ઈચ્છાનુસર ભાગ્ય પરિવર્તન પણ કરી શકો છો.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે?

      અમારાં ફળકથનોમાં અતિ ઉચ્ચ કક્ષાની ચોક્કસાઈ જાળવી રાખવા માટે અમે કટીબદ્ધ છીએ. અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ અમારા ત્વરિત ફળકથનોનો લાભ લીધો છે. અમારા વિદ્વાન જ્યોતિષશાસ્ત્રીઓ દ્વારા આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયા બાદ તેનું અર્થઘટન કરવામાં આવે છે અને ગુણવત્તાના વિવિધ સ્તરોથી તે રિપોર્ટની ચકાસણી કર્યા બાદ આપને પહોંચાડવામાં આવે છે. તેના કારણે જ્યોતિષીય દૃષ્ટિએ આપને સૌથી શ્રેષ્ઠ રિપોર્ટ મળે તેવી ખાતરી થઈ શકે છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો ?

      હા, અમે આપનાં ભાગ્ય અને નિર્ણયોને સાચી દિશામાં લઈ જવામાં જરૂર મદદ કરીશું. આપના અનુભવો સાથે અમારા ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. આપનાં ભાગ્યના ઘડવૈયા આપ જ છો. અમે આપનામાં છુપાયેલી શક્તિઓથી પણ આપને અવગત કરીશુ. ભવિષ્યમાં અપાર તકો રહેલી છે. અમારા પર ભરોસો મુકો અને ભાગ્ય ચમકાવો!

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે કોઈ ધંધાકીય બાબતે ચોક્કસ સમસ્યાનો વિગતવાર જવાબ અને મારી જન્મકુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ જોઈતું હોય તો હું આ રિપોર્ટનો ઉપયોગ કરી શકુ?

      વિગતવાર જવાબ માંગીને આપ ચોક્કસપણે આપની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો. આપ અમારી અન્ય સેવા વ્યવસાય અંગે પૂછો એક પ્રશ્ન- વિગતવાર જવાબ અને વ્યવસાય અંગે પૂછો ૩ પ્રશ્નનો લાભ પણ લઈ શકો છો.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ આપનાં વ્યવસાયને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

I wish to genuinely congratulate you for your excellent predictions on various areas, most of which were almost 90% accurate. Your personalised predictions are even more accurate. Keep up the good work.
Arun Ganguly, Dubai

મને પહેલાથી જ વિશ્વાસ હતો કે રત્નો અને યંત્રોની સકારાત્મક ઉર્જા માણસના જીવનમાં વ્યાપક પરિવર્તન લાવી શકે છે. જોકે ભરોસાપાત્ર યંત્ર મેળવવા માટે યોગ્ય સ્થળની વાત આવે તો હું અચુક કહીશ કે ગણેશાસ્પિક્સથી વધુ ભરોસાપાત્ર બીજુ કોઈ નથી. તેઓ જે પણ યંત્ર મોકલે તે સિદ્ધ કરેલું હોય છે અને તેની સ્થાપના તેમજ નિયમિત પૂજા અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપે છે
ચિરંતના ભટ્ટ, વડોદરા

હું ધરે જ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી અને ખૂબ જ મહેનત કરતી હોવાથી કમાણી પણ ઘણી સારી થતી હતી. જોકે વિદ્યાર્થીઓને ક્યાંક અસંતોષ હોય તેવું મને લાગતું હતું કારણ કે, તેમની અપેક્ષા પ્રમાણે પરીક્ષામાં પરિણામ નહોતું આવતું. તેમાથી જ એક વિદ્યાર્થીના માતા-પિતાએ મને ગણેશાસ્પિક્સ પરથી યોગ્ય માર્ગદર્શન લેવાનું કહેતા મેં આ વેબસાઈટ પર જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમના સુચન અનુસાર મેં આ યંત્રની પૂજા શરૂ કરી અને થોડા અઠવાડિયામાં જ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચે કમ્યુનિકેશનનો અભાવ દૂર થઈ ગયો. તેઓ પોતાની દરેક સમસ્યા મને સારી રીતે જણાવવા લાગ્યા જેથી હું તેમને સમજાય તે રીતે ભણાવી શકુ છુ. આ કારણે તેમના પરિણામમાં પણ દેખીતો સુધારો જોવા મળ્યો છે. હવે બધુ જ બરાબર ચાલી રહ્યું છે.
પારુલ શાહ. સૂરત

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.