For Personal Problems! Talk To Astrologer

ઉજ્જવળ કારકિર્દી માટે જ્યોતિષીય ઉપાય

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
ઉજ્જવળ કારકિર્દી માટે જ્યોતિષીય ઉપાય
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સંઘર્ષ ઘટાડો…

આપની જન્મકુંડળીનાં ઊંડાણપૂર્વક અભ્યાસના આધારે અમે આપને જણાવીશું કે કયા કારણોસર આપની કારકિર્દીમાં સંઘર્ષો આવી રહ્યા છે. આપની જન્મકુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિના આધારે વ્યક્તિગત ધોરણે અમે આપને કેટલાક ઉપાયો સુચવીશું જેની મદદથી આપ સંઘર્ષપૂર્ણ સ્થિતિને ટાળી શકશો.

ǃ

સફળતા હાંસલ કરો!

આપના પર ગ્રહોના સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ તેમજ ગ્રહોની સ્થિતિના આધારે આપના માટે સાનુકૂળ અને પ્રતિકૂળ સમય અંગે અગાઉથી જાણો અને તે અનુસાર યોગ્ય અને સમયસર નિર્ણય લો, આપને મળતી તકો ઝડપી લો. તેનાથી ચોક્કસપણે આપ સફળતાનાં શિખરો સર કરી શકશો.

Your Hand-written report will contain…

નિઃસંકોચ થઈને અમને કહો!

આપ પોતાનાં દિલમાં રહેલી કોઈપણ સમસ્યા નિઃસંકોચ થઈને અમને જણાવી શકો છો. અમે આપના ભરોસાપાત્ર મિત્ર, જ્યોતિષ અને માર્ગદર્શક છીએ. જો વ્યવસાય અને વેપાર સંબંધિત કોઈપણ વાત હોય તો આપે જરાય સમય વેડફવો ન જોઈએ.

સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જવાબ!

આ રિપોર્ટમાં આપને જરૂર છે તેવો જ સ્પષ્ટ અને સીધો જવાબ આપવામાં આવશે. તેમાં કોઈપણ પ્રકારે “જો અને તો”ની વાત નહીં હોય. આપને કારકિર્દીનાં ભાવી અંગે સ્પષ્ટ સંકેતો આપવામાં આવશે અને તેનાં કારણો પણ જણાવેલા હશે. અમારા જ્યોતિષીય વિશ્લેષણની મદદથી આપ તમામ વિપરિત સંજોગોથી બચી શકશો.

સાચી શરૂઆત કરો…

આપની જન્મકુંડળીનાં ઊંડાણપૂર્વક વિશ્લેષણના આધારે અમે આપને સ્પષ્ટ સંકતો આપીશું કે આપની કારકિર્દીમાં આવતી સમસ્યાઓ પાછળ મૂળ કારણ શું છે, અને કયા ગ્રહોની વિપરિત અસરોનાં કારણે આપને કારકિર્દીમાં મહેનતના પ્રમાણમાં સફળતા નથી મળતી. શા માટે આપ આપે સંઘર્ષોનો સામનો કરવે પડે છે? આ માહિતીના આધારે અમે યોગ્ય ઉપાયો સુચવીશું જેનું પાલન કરીને આપ સંઘર્ષ અને તણાવથી બચી શકો છો.

આપના દરેક પ્રશ્નનો એકદમ સ્પષ્ટ જવાબ…

આપની જન્મકુંડળીના અભ્યાસ અને વિશ્લેષણના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને એકદમ ૧૦૦% વ્યક્તિગત ધોરણે આપને યંત્ર, રુદ્રાક્ષ અને રત્ન જેવા વિવિધ ઉપાયોનું સુચન કરશે જેથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ સમયસર મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • આ રિપોર્ટ પરથી આપ જાણી શકશો કે ગ્રહોની ચાલ અને સ્થિતિ આપનાં જીવન અને કામકાજ પર કેવી રીતે પ્રભાવ પાડે છે અને આપ કારકિર્દીમાં કેવી રીતે સફળતા મેળવી શકશો.
    • જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર સુચવેલા ઉપાયોનું પાલન કરીને આપ ગ્રહોનાં વિપરિત પ્રભાવથી બચી આપની લાયકાત અનુસાર કારકિર્દીમાં સફળતા મેળવી શકો છો.
    • કારકિર્દીમાં સફળતા મેળવવા આપ પોતાનાં ભાગ્ય અનુસાર વ્યૂહરચનામાં ફેરફાર કરીને વૃદ્ધિ કરી શકો છો અને સમૃદ્ધિ મેળવી શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે ?

    • આપને સુચવેલા ઉપાયો ૧૦૦% આપનાં જીવન અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપેલા હશે જેથી આપ પોતાને હાનિકારક હોય તેવા કોઈપણ પ્રભાવથી બચી સંઘર્ષો દૂર કરી શકશો.
    • આપનાં જીવનમાં અને કારકિર્દીમાં સફળતા મેળવવા માટે આપ સાચી દિશામાં શરૂઆત કરી શકશો.
    • આપને જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અહેસાસ થશે અને આપ વધુ આત્મવિશ્વાસ સાથે પરિસ્થિતિ પર અંકુશ મેળવી શકશો.
    • આ રિપોર્ટ શાના આધારે તૈયાર કરવામાં આવે છે?

      અન્ય રિપોર્ટ્સની જેમ અહીં આપવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો એકદમ ૧૦૦% આપની જન્મકુંડળીને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવે છે. આપની કુંડળી અનન્ય હોય છે અને તેનાં વિશ્લેષણના આધારે જ આપને ઉકેલોનું સુચન કરવામાં આવે છે. આપ પોતાની સાનુકૂળતા અનુસાર એક અથવા વધારે ઉપાયોનું પાલન કરીને કોઈપણ વિપરિત પ્રભાવથી બચી સારા સંજોગોનો મહત્તમ લાભ ઉઠાવી શકો છો.

    • શું આ રિપોર્ટની મદદથી મારી કારકિર્દીમાં ઉન્નતિ આવી શકશે?

      હા. જો અમે સુચવેલા જ્યોતિષીય ઉપાયોનું આપ પાલન કરશો તો ચોક્કસપણે વિપરિત પ્રભાવોથી બચી શકશો અને આપની કારકિર્દીમાં જરૂર સુધારો જોવા મળશે. આપ સકારાત્મક સમયમાં યોગ્ય નિર્ણય લઈને જરૂર અપેક્ષિત સફળતા મેળવી શકો છો.

    • આપે સુચવેલા ઉપાયો(યંત્ર, રત્ન કે અન્ય ચીજ) અનુસાર મારે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો શું કરવું?

      રિપોર્ટમાં અમે આપને બે પ્રકારના ઉપાયો સુચવીશું જેમાં ઝીરો કોસ્ટ(જેનું પાલન કરવામાં કોઈ જ ખર્ચ નહીં થાય) અને અન્ય ઉપાયો હશે. બીજા ઉપાયોનું પાલન કરવા માટે આપે યંત્ર, રત્ન કે રુદ્રાક્ષ જેવી કોઈપણ વસ્તુ ખરીદી તે ધારણ કરવી પડશે. અમારાં સુચન અનુસાર કોઈપણ ચીજ આપ અમારા સ્ટોર વિભાગમાંથી ખરીદી શકો છો. આ ઉપાયોનું પાલન કરવાથી આપને વધુ અને ઝડપી લાભ મળશે.

    • જો મારે કારકિર્દીમાં લાંબાગાળના વ્યૂ અંગે કોઈ પ્રશ્ન અને કામની સ્થિતિ અંગે કંઈ પુછવું હોય તો આપ અન્ય રિપોર્ટનું સુચન કરશો?

      અમારા કારકિર્દી રિપોર્ટ્સ વિભાગમાંથી આપ પોતાની અનુકૂળતા અનુસાર ૧,૨,૩,૫ કે ૧૦ વર્ષ માટે રિપોર્ટ મેળવી શકશો જે આપને લાંબાગાળાને વ્યૂ આપશે. ઉપરાંત કારકિર્દી અને વ્યવસાય વિભાગમાં અન્ય પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ છે જેમાં આપ ચોક્કસ પ્રશ્નના જવાબ માટે પણ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકો છો.

    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને તેમજ આપની કારકિર્દીને અસર કરતા પરિબળોની ચકાસણી કરી આપને સ્પષ્ટ, ભરોસાપાત્ર અને આપના પ્રશ્નના સંદર્ભમાં ફળકથન આપીશું જેની મદદથી આપના પ્રશ્નનો આપને સાચો જવાબ મળી શકશે.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

થોડા વર્ષ પહેલા મેં ગણેશામાંથી કારકિર્દી અંગે પૂછો એક પ્રશ્ન રિપોર્ટ લીધો હતો, જે મને ઘણો ઉપયોગી રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મને નોકરીમાં મહેનતના પ્રમાણમાં ફળ ન મળતું હોવાથી મેં ગણેશાસ્પિક્સની સલાહ લીધી. તેમણે મને ગણેશયંત્રની નિયમિત પૂજા કરવાનું સુચન કર્યું અને હંમેશની જેમ આ વખતે પણ ખૂબ સ્પષ્ટ જવાબ આપ્યો જેનાથી ઘણી મદદ મળી શકી છે. આ યંત્ર પૂજા ઘરમાં સ્થાપિત કર્યા પછી મારી કારકિર્દીમાં નાટ્યાત્મક ફેરફારો થયા અને મને પગાર વધારા સાથે બઢતી પણ મળી.
તપન મહેશ્વરી, અમદાવાદ

આ રિપોર્ટમાં નાણાંનું પુરુ વળતર છે. હું આટલા પૈસા આપવા તૈયાર નહોતો પરંતુ મારા મમ્મીએ કહ્યું કે કારકિર્દી માટે આટલા પૈસા ખર્ચવામાં કોઈ વાંધો નહીં. તેમને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશ્વાસ છે. હું ગાયક છું અને તેમાં તો કારકિર્દી કેટલી મુશ્કેલ છે, જાણ છો ને! આથી મેં ગાયનમાં કારકિર્દીમાં સફળતા અંગે સવાલ પુછ્યો. મને જવાબ મળી ગયો. મેં તેમની સલાહ માની અને મને લાગે છે કે આ રિપોર્ટ મને ખૂબ ઉપયોગી થયો છે
રોનક પટેલ, સૂરત

હું મારી નોકરીથી ખુશ નહોતી. ખૂબ મહેનત કરતી હોવા છતાં મને તેનું યોગ્ય ફળ ન મળતું હોવાથી નિરાશ રહેતી હતી અને મારી પ્રગતિ પણ અવરોધાતી હતી. હું ખૂબ જ શાંત છું અને મને મારું કામ કરવાનું જ ગમે છે. લોકોમાં રહેવાનું, વાતો કરવાની કે પછી ખોટો સમય બગાડવાનું મને ગમતું નતી. પરંતુ હું કંપનીના હિતમાં સારા સુચનો ચોક્કસ કરું છું. છતાં પણ મને ક્યારેય તેનો યશ ન મળતો હતો એટલે મેં મારી એક મિત્રની સલાહથી ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે વાત કરી. તેમણે મને પન્નું ધારણ કરવાની સલાહ આપી અને તે ધારણ કર્યા બાદ ખરેખર મારા વ્યક્તિત્વમાં જોરદાર પરિવર્તન આવ્યું. આ રત્ન ધારણ કર્યા બાદ હું મારા વિચારો લોકો ટુંકમાં છતાં પ્રભાવશાળી રીતે લોકો સામે વ્યક્ત કરવા લાગી જેના કારણે મને ખૂબ ફાયદો થયો છે.
વિરાજ મહેતા, વડોદરા

મારા એક પારિવારિક જ્યોતિષીએ મને એમેથીસ્ટ ધારણ કરવાનું સુચન આપ્યું હતું. જોકે મને ખબર નહોતી કે સૌથી ભરોસાપાત્ર અને શુદ્ધ એમેથીસ્ટ ક્યાંથી મળશે. ત્યારે મારા એક મિત્રની સલાહથી મેં ગણેશાસ્પિક્સ પરથી માર્ગદર્શન મેળવ્યું. તેમના જ્યોતિષીએ પણ મને એમેથીસ્ટ ધારણ કરવાનું જ કહ્યું અને સાથે આ વેબસાઈટ પરથી મને એકદમ શુદ્ધ, ભરોસાપાત્ર, પ્રમાણભૂત અને મારા બજેટ અનુસાર એમેથીસ્ટ રત્ન પણ મળ્યું. આ રત્ન ધારણ કરવાની અને તે પછીની તમામ પૂજા વિધિની તેમણે વિગતવાર માહિતી પણ આપી. આ કારણે હવે હું લોકોને પણ ગણેશાસ્પિક્સની સેવાઓ લેવાનું સુચન કરુ છું
યોગેશ માથુર, અમદાવાદ

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.