For Personal Problems! Talk To Astrologer

પ્રણય મામલે જ્યોતિષીય ઉકેલ

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
પ્રણય મામલે જ્યોતિષીય ઉકેલ
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

પ્રિય પાત્રને આકર્ષિત કરો!

આપની જન્મકુંડળી અનુસાર રત્ન, યંત્ર અને રુદ્રાક્ષનો સાચો અને યોગ્ય ઉપયોગ કરીને આપ જીવનમાં પ્રણય અને ખુશીઓનાં દ્વાર ખોલી શકો છો. અમે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરી આપનાં જીવનમાં શાશ્વત પ્રેમ લાવવા માટે યોગ્ય ઉપાય સુચવીશું.

ǃ

દુઃખ ઘટાડો!

આપને સુચવેલા વ્યક્તિગત ઉપાયો અનુસરીને આપ પોતાની જન્મકુંડળીમાં પડી રહેલા નકારાત્મક પ્રભાવને ઘટાડી શકો છો જેથી છેવટે આપની પીડા અને સંઘર્ષમાં પણ ઘટાડો થવા લાગશે.

Your Hand-written report will contain…

પોતાની જાતને સમજો

તજજ્ઞ દ્વારા આપની જન્મકુંડળીનાં વિશ્લેષણથી આપ પોતાની જાતને નવા ઉજાસમાં જોઈ શકશો. આપ પોતાના વ્યક્તિત્વને વધુ સારી રીતે સમજી શકશો અને પ્રણય સંબંધે આપની અપેક્ષાઓ પણ સારી રીતે જાણી શકશો.

અવરોધોને ઓળખો

આપની જન્મકુંડળી પરથી એ પણ જાણી શકાય છે કે આપનાં જીવનમાં ખરેખર કયા કારણોસર પ્રેમ સંબંધો નથી પ્રવેશી શકતા. આપની જન્મકુંડળીમાં નકારાત્મક પ્રભાવો અને તેના ચોક્કસ સમયગાળાને આપ સ્પષ્ટ રીતે સમજી શકો છો.

તટસ્થ દૃષ્ટિકોણ સાથે માર્ગદર્શન મેળવો

અમે આપને જરાય ગુંચવવા નથી માંગતા. આપની જન્મકુંડળીમાં જે પણ લખ્યું હશે તે સ્પષ્ટપણે અમે આપને જણાવીશું અને સાથે સુચનો તેમજ ખુલાસાઓ પણ કરીશું. અમારાં સચોટ ફળકથનથી આપ જરૂર પ્રભાવિત થશો.

સુધારાના માપદંડો અને ઉકેલો!

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં અપાર શક્તિ છે. તેમાં આગોતરા પગલાં લેવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, જેથી આપ રત્ન, યંત્ર અને રુદ્રાક્ષ જેવા ઉપાયો માટે વિગતવાર સુચનો મેળવી આપની કુંડળી પર પડી રહેલા નકારાત્મક પ્રભાવને ઘટાડી શકો છો.

તજજ્ઞ દ્વારા માર્ગદર્શન

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • જેથી અમે આપને જણાવીશું કે આપનાં પ્રણય જીવનમાં ખરેખર કયા કારણોસર મુશ્કેલીઓ આવી રહી છે.
    • ઉપરાંત, આપને વેદિક જ્યોતિષશાસ્ત્ર આધારિત ઉપાયો બતાવવામાં આવશે જે આપનાં પ્રણય સંબંધોની શક્યતા વધુ પ્રબળ બનાવશે.
    • આપ જીવનમાં વધુ ખુશીઓ અને સંતોષ લાવી શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • અમારા તજજ્ઞ માર્ગદર્શનની મદદથી આપ પોતાની જાત અને પોતાનાં જીવનમાં નવો પ્રકાશ લાવી શકો છો.
    • તેમજ વર્તમાન પરિસ્થિતિને વાસ્તવિક રૂપમાં આપ જોઈ શકશો.
    • ઉપરાંત, આપની સ્થિતિમાં સુધારો લાવવા માટે આપને યોગ્ય ઉપાય પણ સુચવવામાં આવશે.
    • આપ પોતાનાં જીવન પર વધુ અંકુશ મેળવી ખુશીઓ પ્રાપ્ત કરી શકો છો.
    • આ રિપોર્ટ કેટલો સચોટ હોય છે ?

      ખૂબ જ સચોટ. અમારા જ્યોતિષવિદો ખૂબ વિદ્વાન છે અને આપને દરેક વખતે તેમજ હરહંમેશા તદ્દન સાચો અને ભરોસાપાત્ર રિપોર્ટ આપવા માટે તેમને વિશેષ તાલિમ આપવામાં આવી છે.

    • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો ?

      હા, અમે જરૂર બદલીશું. આપના અનુભવો સાથે અમારાં ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. ઉપરાંત અમારા સુચનો આપને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો શું આ રિપોર્ટ ઉપયોગી થશે ?

      આપની સમસ્યાઓના ઉકેલ માટે અમારી પાસે અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આપ અમારા કોઈપણ રિપોર્ટ્સ વિભાગમાંથી આપના માટે સૌથી અનુકૂળ હોય તે પ્રોડક્ટ પસંદ કરીને આપના ચોક્કસ પ્રશ્ન જેમકે પ્રણય જીવન કેટલું સારું રહેશે?, પ્રણયજીવન કેવું રહેશે? અને તે સહિત અન્ય પ્રશ્નોના જવાબ મેળવી શકો છો.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      અમારા જ્યોતિષવિદો વેદિક સિદ્ધાંતોના આધારે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને તેનું અર્થધટન કરી આપના ચોક્કસ પ્રશ્નના મૂળ કારણ અને જવાબ મેળવશે.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા આપે ઓર્ડર આપ્યા બાદ ૭૨ કલાકમાં કરવામાં આવશે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મને ક્યારેય સારું પ્રણયજીવન મળ્યું જ નહોતું. મને લગ્નમાં પણ અનેક અવરોધોનો સામનો કરવો પડતો હતો. લગ્નમાં ઘણો વિલંબ થતા હું થાકી ગયો હતો. મારા માતા-પિતાને પણ ઘણી ચિંતા થતી હતી. ત્યારબાદ મારી મમ્મીએ જ્યોતિષનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. મેં નક્કી કર્યું હતું કે મારે સ્થાનિક જ્યોતિષનું માર્ગદર્શન નથી લેવું. આથી અમે ગણેશાસ્પિક્સની સેવા પસંદ કરી અને તે ખરેખર ખૂબ સરસ છે. તેમનો રિપોર્ટ મને ખૂબ જ ઉપયોગી થયો. તેમણે જણાવેલા સુચનો પણ અમે તેમની પાસેથી ખરીદ્યા અને તેની ગુણવત્તા ખૂબ જ સરસ હતી.
રિશિ શર્મા, દિલ્હી

એક ખ્યાતનામ વ્યક્તિના માર્ગદર્શનના કારણે મેં મુંગા રત્ન ધારણ કર્યું હતું પરંતુ તેનાથી મારાં જીવનમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. ત્યારબાદ મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે મેં ખોટું રત્ન ધારણ કર્યું છે. બાદમાં તેમણે સુચવેલા અન્ય કેટલાક ઉપાયો અનુસરવાથી મારાં જીવનમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.
અમિત ત્રિવેદી, મધ્યપ્રદેશ

માનસિક તણાવના કારણે હું ભાગી પડી હતી અને જાણે ચારેબાજુથી એકલી પડી ગઈ હોવ તેવું લાગતું હતું. આ સમયે જ ગણેશાસ્પિક્સના કારણે મારા જીવનમાં આશાનું કિરણ જાગ્યું. તેમના જ્યોતિષીએ મને મેલકાઈટ રત્ન ધારણ કરવાનું કહ્યું અને મેં તેમની સલાહ માની. હવે મારી સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને મારાં જીવનમાં ફરી ખુશીઓ આવી રહી છે. હવે હું હતાશાનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ છું અને ખરાબ સ્થિતિને દૂર કરી જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવી શકુ છુ
વૈદેહી ભટ્ટ, ભચાઉ(કચ્છ)

મારા દીકરાનું વજન ઘણું વધારે હોવાથી તેને શાળામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. મને તે અંગે ખૂબ જ ચિંતા હતી અને તેનાં સ્વાસ્થ્ય અંગે ખૂબ જ ગુંચવાયેલી પણ હતી. આ રિપોર્ટની મદદથી મને તેનામાં છુપાયેલી આવડતો અને તેની શક્તિઓ અંગે જાણ થઈ અને તે અનુસાર મેં તે શક્તિઓને બહાર લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા. પરિણામે તેનામાં હવે જરાય લઘુતાગ્રંથિ નથી રહી અને ઉલટુ આત્મવિશ્વાસ સાથે પ્રગતિ કરે છે.
સોનલ પટેલ, અમરેલી

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.