For Personal Problems! Talk To Astrologer

પ્રણય સંબંધો – પૂછો 3 પ્રશ્ન

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
પ્રણય સંબંધો - પૂછો 3 પ્રશ્ન
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

સ્પષ્ટ અને સચોટ જવાબ મેળવો!

પ્રણય સંબંધો જેવા નાજૂક પ્રશ્નોની વાત આવે ત્યારે નાનામાં નાનાં પાસાનું પણ ઝીણવટપૂર્ણ વિશ્લેષણ થવું અતિ આવશ્યક છે, અને તે સંબંધિત કોઈપણ નિર્ણય લેતી વખતે પણ વિશેષ સતર્કતા રાખવી જોઈએ. આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિના આધારે આપને સ્પષ્ટ જવાબ મળે તે માટે અમે પણ વિશેષ મહેનત કરીએ છીએ.

ǃ

સાચી દિશામાં આગળ વધો…

આપની જન્મકુંડળી પ્રમાણે વધુ યોગ્ય શું છે તે સચોટ જવાબ આપ જાણતા હોવ અને આપના ભાવીમાં શું લખ્યું છે તેનો આપને ખ્યાલ હોય તો આપ વધુ સારી રીતે નિર્ણયો લઈ શકશો અને જીવનમાં વધુ ખુશીઓ તેમજ સંતોષ લાવી શકો છો. એકંદરે આપને ખૂબ જ માનસિક શાંતિનો અહેસાસ થશે.

Your Hand-written report will contain…

આપના પર જ ધ્યાન અપાશે!

આ રિપોર્ટ આપની જન્મકુંડળી પરથી વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવે છે. આથી આપને જે પણ જવાબ મળે તે આપની સંપૂર્ણપણે પરિસ્થિતિ અને ૧૦૦% આપનાં પ્રણયજીવનને લાગુ પડે છે. તેના આધારે આપ સમજી શકો છો તે આપનામાં શું વિશેષ છે!

પડકારોનો સીધો સામનો કરો

આપણે શું કરીએ છીએ તેનો કોઈ જ મતલબ નથી કારણ કે જીવન આપણને દરેક વળાંક પર એક નવી સરપ્રાઈઝ આપે છે. દરેક સમયે આ સરપ્રાઈઝ આનંદદાયક હોય તેવું જરૂરી નથી. જો આપ ભાવી ઘટનાઓ અંગે અગાઉથી જાણતા હશો તો કપરાં સંજોગોનો સીધો જ સામનો કરી શકશો.

પરિસ્થિતિમાં પરિવર્તન લાવો!

આપની ગુંચવણ અને પ્રેમ સંબંધના કોયડારૂપ પ્રશ્ન અંગે આપને એક સચોટ જવાબ મળી જાય એટલે આપ સારી રીતે જાણતા હશો કે કપરી સ્થિતિને કેવી રીતે સુધારી શકાય. તેમજ સચોટ નિર્ણય લઈને વધુ સારી સ્થિતિ પણ આપ બનાવી શકો છો.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવ દૂર કરી પ્રણય જીવનના પથ પર સફળતાપૂર્વક આગળ વધી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • કારણ કે, આ રિપોર્ટથી અમે આપને પ્રણય સમસ્યા મામલે સ્પષ્ટ, સચોટ અને સરળ જવાબ આપી શકીશું.
    • ફળકથનની સાથે વેદિક જ્યોતિષશાસ્ત્ર આધારિત ઉપાયો પણ સુચવવામાં આવશે જેની મદદથી આપ સાચો નિર્ણય લઈ શાંતિ અને ખુશીઓથી ભરેલું ભવિષ્ય ઘડી શકશો.
    • આપ ખુશ અને સકારાત્મક અભિગમ વાળા બનશો જેથી જીવનમાં આવતી તમામ નકારાત્મકતાઓનો સામનો કરી શકશો અને તેનાથી પોતાની જાતને બચાવી શકશો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપ વધુ ગણતરીપૂર્વક અને સચોટ નિર્ણય લઈ શકશો.
    • આ જવાબ તમારા દિલનું દર્દ અને ગુંચવણ દૂર કરશે.
    • અમે આપના વિશ્વસનિય મિત્ર અને માર્ગદર્શક બનીશું.
    • આપનાં જીવનને ખુશીઓથી છલકાવવા માટે આપ જ્યોતિષીય ઉપાયો અનુસરી શકો છો.
    • મારા જીવનસાથી/ બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ ખૂબ જ શંકાશીલ છે. મેં આ પ્રશ્ન આપને પુછ્યો છે તે એમનાથી ગુપ્ત રાખવું છે.

      ચિંતા ન કરશો, અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકની કોઈપણ વિગતો કે પ્રશ્નો અન્ય કોઈપણ વ્યક્તિ સમક્ષ જાહેર નથી કરતા. આપનો પ્રશ્ન અને માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે એવી અમે આપને ખાતરી આપીએ છીએ. ઉપરાંત આપને આ રિપોર્ટ ઈમેલ દ્વારા મળશે એટલે આ રિપોર્ટ તેમના હાથમાં પણ નહીં આવે. કૃપા કરી આપ અમને એવું ઈમેલ આઈડી જ આપો જેનો ૧૦૦% માત્ર આપ જ ઉપયોગ કરો છો.

    • મારા સાથીના જન્મની વિગતો મારી પાસે નથી. હું અમારી બંને સાથે સંકળાયેલો પ્રશ્ન પુછવા માંગુ છું. શું મને મારા પ્રશ્નનો જવાબ મળી શકે?

      આપ જ્યારે પણ કોઈ પ્રશ્ન પુછો ત્યારે તે સંબંધિત વ્યક્તિઓના જન્મની સંપૂર્ણ વિગતો આપો તે સલાહભર્યું છે. જોકે, છતાં પણ જો આપના સાથીના જન્મનો સમય આપ ન જાણતા હોવ તો બાકીની વિગતો આપ અમને મોકલી શકો છો. અમે આ વિગતોના આધારે સૂર્યકુંડળી અથવા અંદાજિત સમય આધારિત કુંડળી તૈયાર કરી શકીશું. પરંતુ, જો આપના સાથીની કોઈ જ વિગતો નહીં હોય તો અમે માત્ર આપની જન્મકુંડળીના આધારે જ આપના પ્રશ્નનો જવાબ આપીશું.

    • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?

      નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.

    • જો મારા પ્રણય જીવનમાં કોઈ ચોક્કસ પ્રશ્ન ન હોય, પરંતુ મારે આ સંબંધે માત્ર વિસ્તૃત માહિતી મેળવવી હોય તો શું કરવું જોઈએ?

      આવી સ્થિતિમાં આપ અમારી પ્રોડક્ટ્સમાં પ્રણયજીવન વિભાગમાં દર્શાવેલી અન્ય પ્રોડક્ટ્સ વાંચી આપના માટે સૌથી અનુકૂળ પ્રોડક્ટ પસંદ કરી શકો છો. આ ઉપરાંત વર્ષ ૨૦૧૪ અને વ્યક્તિગત વિભાગમાં જઈને પણ યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકો. આ સંબંધે વધુ માહિતી માટે આપ નિઃસંકોચપણે predictions@ganeshaspeaks.com પર મેઈલ મોકલી અમારી મદદ લઈ શકો છો.

    • Step 1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step 2: જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં અમે તજજ્ઞતા ધરાવીએ છીએ. આપની કુંડળીના વિશ્લેષણના આધારે આપ જાણી શકશો કે પ્રણય સંબંધોમાં આપને આડે કેવા અવરોધો આવી રહ્યા છે.
    • Step 3: દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      બાદમાં અમારા વરિષ્ઠ જ્યોતિષશાસ્ત્રી સેમ્પલ સ્નેપશોટમાં દર્શાવેલા ફોર્મેટમાં તમામ વિશ્લેષણો, ફળકથનો અને અર્થઘટનોનું સરળ શબ્દોમાં નિરુપણ કરે છે. તેમાં આપને માર્ગદર્શન અને ઉકેલો પણ આપવામાં આવે છે.
    • Step 4: ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

પોતાની પ્રણય સમસ્યાઓ બીજાને કહેવી એ કોઈ સરળ વાત નથી. એક તબક્કે આ મામલે હું અતિશય ગુંચવણમાં હતો પરંતુ મેં મારા સૌથી નીકટના મિત્રોને પણ આ વાત નહોતી કરી. મને ખબર નહોતી કે હું કોના પર વિશ્વાસ કરું માટે મેં ગણેશાસ્પિક્સ પાસેથી માર્ગદર્શન માંગ્યું. તેમણે મારી વિગતો અને પરિસ્થિતિ ખૂબ જ ગુપ્ત રાખી. મને રાહત થઈ અને થોડા સમયમાં જ જવાબ પણ મળ્યો. તેમની સલાહના કારણે મેં તે ખાસ વ્યક્તિ સમક્ષ મુક્ત મને મારી લાગણીઓ વ્યક્ત કરી. તે અનુભવ મારા માટે કેટલો સરસ હતો તેનું હું શબ્દોમાં વર્ણન પણ નથી કરી શકતો.
શશાંક રાઠોડ, જસદણ

હું એક છોકરાને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ અમારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. માટે મેં તેને વાત નહોતી કરી. મને ડર લાગતો હતો કે હું ક્યાંક મિત્ર તરીકે પણ તેને ગુમાવી દઈશ. મારા મિત્રોને લાગ્યું કે તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ તેણે ક્યારેય એકરાર કર્યો નથી. આથી મારે જાણવું જરૂરી હતું કે તે મને પ્રેમ કરે છે કે નહીં, માટે મેં જ્યોતિષશાસ્ત્રનો સહારો લેવાનું નક્કી કર્યું. તે મારો મિત્ર હોવાથી તેની જન્મ તારીખ મારી પાસે હતી જ. મેં કોઈપણ રીતે તેનો જન્મ સમય અને સ્થળ જાણી લઈને પ્રણય સંબંધે આ સેવા લીધી. જ્યોતિષીઓએ મને કહ્યું કે તે છોકરો એક દિવસ મને જરૂર પ્રેમ કરશે. મારે રાહ જોવી જોઈએ. અને એક દિવસ તેણે ખરેખર મારી પાસે આવીને કહ્યું કે તે મને કેટલો પ્રેમ કરે છે. આ ફળકથન ખૂબ જ સચોટ હતું. હું તમારી આભારી છું.
સંજના કાકરેજા, વડોદરા

મારાં સામાજિક જીવનમાં સંખ્યાબંધ સમસ્યાઓ હતી. મારા એક સંબંધીએ કહ્યું કે મારામાં વારસાગત નકારાત્મક દૃષ્ટિકોણનો ગુણ હોવાથી આ સમસ્યા થાય છે. મને સમજાતું નહોતું કે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો. તેમણે મને ગણેશાસ્પિક્સ પરથી માર્ગદર્શન લેવા કહ્યું અને મેં આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટમાં સુચવેલા જ્યોતિષીય ઉપાયોનું પાલન કરવાથી મારા જીવનમાં જાણે ચમત્કારિક રીતે પરિવર્તન આવ્યું હોય તેવું લાગે છે. હવે હું ખુબ ખુશીથી જીવન વિતાવી રહ્યો છું. આભાર ગણેશાસ્પિક્સ.
જયેશ મકવાણા, ભુજ

મારી એક મિત્રએ થોડા સમય પહેલા ગણેશાસ્પિક્સ પરથી સંતાન ગોપાલ યંત્ર ખરીદવાની સલાહ આપી હતી. મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીને મારી સમસ્યા જણાવી અને તેમણે પણ આ યંત્ર મારા માટે એકદમ યોગ્ય હોવાનું કહેતા તુરંત મેં ઓર્ડર આપ્યો. ખરેખર તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે કારણ કે આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ થોડા દિવસોમાં જ મારે ગર્ભાધાન રહ્યું. ડોક્ટરોએ તો મને ચોખ્ખી ના પાડી દીધી હતી તેવા સમયમાં જ્યોતિષીય ઉપાયે મારું જીવન બદલી નાખ્યું. ખૂબ આભાર
સોનલ સોજિત્રા, કેનેડા

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.