For Personal Problems! Talk To Astrologer

સમૃદ્ધિ વિશે પૂછો ત્રણ પ્રશ્નો

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
સમૃદ્ધિ વિશે પૂછો ત્રણ પ્રશ્નો
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

આપની શક્તિઓને ઓળખો

અમે ખાસ કરીને આર્થિક બાબતો અને સમૃદ્ધિને ધ્યાનમાં રાખી આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીશું, જેથી તમે જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે આપનામાં રહેલી શક્તિઓને વધુ સ્પષ્ટ અને સરળ રીતે સમજી શકો.

ǃ

આપનું ભાવી સુરક્ષિત કરો

હાલમાં સતત વધી રહેલી અનિશ્ચિતતાઓનાં કારણે આર્થિક રીતે સુરક્ષિત થવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય જ. નાણાં સંબંધે આપની તમામ આશંકાઓ અને પ્રશ્નોનો જવાબ મેળવીને, તમે આર્થિક સ્થિરતા અને સુરક્ષા મેળવવા માટે મોટા પગલાં ભરી શકો છો.

Your Hand-written report will contain…

રોકાણ અને નિર્ણયોમાં ચતુરાઈ કેળવો

તમારી શક્તિઓ અને નબળાઈઓ તેમજ સારાં અને નરસાં સમય અંગે ખૂબ ઊંડાણપૂર્વકની માહિતી મેળવીને, આપ ચતુરાઈપૂર્વક રોકાણનો કોઈપણ નિર્ણય લઈ શકો છો.

પરિસ્થિતિ અંગે વધુ સ્પષ્ટ બનો

ખાસ કરીને આપના માટે જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ સાથે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટની મદદથી, આપ પોતાનાં રોકાણ અને આર્થિક બાબતો અંગે વધુ સ્પષ્ટ માનસિકતા કેળવી શકો છો. આ માહિતીની મદદથી તમે ઘણો સારો લાભ મેળવી શકો છો.

ગ્રહોના દુષ્પ્રભાવથી બચો

આપની લગ્ન રાશિ, ચંદ્ર રાશિ અને જન્મ તારીખ, સમય તેમજ સ્થળ જેવા વિવિધ જ્યોતિષીય પાસાઓ આપની આર્થિક સ્થિતિ અને સમૃદ્ધિ પર ઘણો પ્રભાવ પાડી શકે છે. આ રિપોર્ટ દ્વારા તમે આ ચોક્કસ પાસાઓની અસરો અંગે જાણી તેના દુષ્પ્રભાવથી બચી શકો છો.

વ્યવહારુ રીતે જ્યોતિષીય ઉપાય

વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયો છે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો. અમારી સચોટ ફળકથનો દ્વારા આપ નક્કી કરી શકશો કે આપના માટે સાચો અને લાભદાયી માર્ગ કયો છે.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    • કારણ કે આ રિપોર્ટથી અમે આપના આર્થિક બાબતોના વિવિધ પ્રશ્નોના જવાબ આપીશુ જેથી આપ વધુ સમૃદ્ધિ મેળવી શકો.
    • આપને મળેલા જવાબની મદદથી આપ રોકાણ સંબંધે સચોટ નિર્ણય લઈ શકશો, અથવા વારસાનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે તે સમય જાણી શકો છો, તેમજ લક્ષ્મી દેવીને રિઝવવામાં સફળ થઈ શકો છો.
    • વધુ સ્પષ્ટતા અને ચતુરાઈપૂર્વક આપ સાચો નિર્ણય લઈને આપ ઉજળા આર્થિક ભાવીનું ઘડતર કરી શકો છો અને આપનાં જીવનમાં ખુશીઓ લાવી શકો છો.
  • તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    • આપને જણાવેલા સમયગાળા અથવા આપનામાં છુપાયેલી શક્તિઓ અંગે આપને આપેલી માહિતીના આધારે આપ સૌથી અનુકૂળ સમય અને ક્ષેત્ર પસંદ કરી સચોટ અને ચતુરાઈપૂર્ણ નિર્ણય લઈ શકો છો.
    • આપની આર્થિક ચિંતાઓના ઉકેલના કારણે આપની વર્તમાન આર્થિક સમસ્યાઓ સરળ બની જશે અને આપ સ્થિર તેમજ આરામદાયક ભવિષ્ય ઘડવાનું માર્ગદર્શન મેળવી શકશો.
    • આપની જન્મકુંડળીમાં વિપરિત પ્રભાવ પાડી રહેલા ગ્રહો અથવા ગ્રહોના પ્રતિકૂળ ગોચરની આપના પર થતી અસરો ઓછી કરવા માટે આપ જ્યોતિષીય સિદ્ધાંતિઓ આધારિત ઉપાયોનું પાલન કરી શકો છો.
    • સમૃદ્ધિ મામલે પૂછો ૩ પ્રશ્ન સેવા હું શા માટે ખરીદુ?

      જો સમૃદ્ધિ મામલે આપને વધુ પ્રશ્નો સતાવી રહ્યા હોય અને તેના ઉકેલ મેળવવા હોય તો આ સેવા આપના માટે જ છે. આ રિપોર્ટમાં આપેલા ફળકથનો અને ઉપાયોની મદદથી આપ વધુ ચોક્કસ નિર્ણય લઈ સારો લાભ મેળવી શકો છો.

    • આ રિપોર્ટથી મને આર્થિક મામલે કેવી રીતે લાભ થશે?

      આપની જન્મકુંડળી અને ગ્રહદશાના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને આર્થિક સ્થિતિ અંગે વિગતવાર વિશ્લેષણ પુરું પાડશે અને નાણાં તેમજ સમૃદ્ધિ મામલે આપનો આગામી સમય કેવો હશે તે સચોટ રીતે જણાવશે. આ બધી જ મહત્વપૂર્ણ માહિતીના આધારે આપ યોગ્ય આયોજન કરીને રોકાણમાં આગળ વધી શકો છો અને તેનાથી મહત્તમ લાભ મેળવી શકો છો.

    • આપના જ્યોતિષીઓ મને જણાવી શકશે કે કયા ક્ષેત્રે રોકાણ કરવાથી મને લાભ થશે?

      હા, આપની જન્મકુંડળીના અભ્યાસના આધારે અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને જણાવશે કે કયા ક્ષેત્રમાં રોકાણ કરવાથી આપ ઓછામાં ઓછા જોખમ સાથે મહત્તમ લાભ મેળવી શકો છો.

    • શું મારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે?

      ચોક્કસપણે ગુપ્ત રાખવામાં આવશે. અમે આપને ખાતરી આપીએ છીએ કે એક ગ્રાહક તરીકે આપે અમને આપેલી તમામ વિગતો સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે, અને તેનો ઉપયોગ માત્ર જ્યોતિષીય વિશ્લેષણ માટે જ કરવામાં આવશે.

    • શું આપ મને રત્ન/યંત્ર/રુદ્રાક્ષ ધારણ કરવાની વિધી અને મંત્ર/પૂજા/ઉપવાસ કરવા અંગે માર્ગદર્શન આપશો?

      ચોક્કસપણે આપવામાં આવશે. આપ અમને 0091-79-6160-4140 (સવારે 10.30 થી સાંજે 7.00 દરમિયાન, ભારતીય સમયાનુસર) પર ફોન કરીને અથવા solutions@ganeshaspeaks.com પર ઈમેલ મોકલીને સંપર્ક કરી શકો છો. અમે આપને જરૂરી માર્ગદર્શન ચોક્કસ પુરું પાડીશું.

    • મારે આગામી એક વર્ષ માટે મારી આર્થિક સ્થિતિ અંગે રિપોર્ટ જોઈએ છે તો શું કરું?

      આવા કિસ્સામાં આપ અમારા સમૃદ્ધિ રિપોર્ટમાંથી કોઈપણ એક રિપોર્ટ પસંદ કરો તેવી અમારી સલાહ છે. આ રિપોર્ટ ૧,૨,૩,૫ અને ૧૦ વર્ષના ફોર્મેટમાં ઉપલબ્ધ છે

    • Step-1: જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • Step-2:જન્મકુંડળીનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને આપની આર્થિક પ્રગતિમાં અવરોધરૂપ થઈ રહેલા પરિબળો અને તેના ઉકેલ અંગે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • Step-3:દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીના વિશ્લેષણના આધારે આપના પ્રશ્નોના જવાબ તૈયાર કરવામાં આવશે જેથી, આપ તેનો સચોટ જવાબ તો મેળવી જ શકશો ઉપરાંત, ગ્રહોની સ્થિતિના આધારે તેની સારી અને ખરાબ અસરો અંગે પણ જાણી શકશો અને આપને સુચવેલા જ્યોતિષીય ઉપાયો દ્વારા નકારાત્મકતા પણ દૂર કરી શકશો.
    • Step-4:ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

Report Preparation Process

Customer Care

If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

Customer Reviews

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

વારસાગત મિલકતના વિવાદમાં મારા મામા સાથે મારે કાયદેસર કાર્યવાહી ચાલતી હતી. હું તે સંપત્તિ ગુમાવવા માંગતો નહોતો, અને કાયદાકીય વિવાદમાં વધુને વધુ વિલંબ થઈ રહ્યો હતો. હું ખૂબ તણાવમાં અને મુંઝાયેલો રહેતો હતો. તે સમયે મારી પત્નીએ ગણેશાસ્પિક્સ પાસેથી આ રિપોર્ટ મંગાવ્યો. જવાબમાં ખૂબ જ સ્પષ્ટ અને સચોટ ફળકથનો લખ્યા હતા અને તેમણે મને કેટલાક કડવા સત્યો પણ કહ્યા હતા. ભલે તે પછી જે કંઈપણ બન્યું પરંતુ હવે હું ખૂબ હળવાશ અનુભવું છું. ખૂબ ખૂબ આભાર. હું આ રિપોર્ટની બધાને ભલામણ કરું છું
સર્જન પટેલ, અમદાવાદ

હું સ્ટોકમાર્કેટમાં પાર્ટટાઈમ રોકાણકાર છું. હું રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ કરું છું. આમ તો હું જોઈ વિચારીને જ નિર્ણય લઉં છું જેથી સારો નફો થાય છે પરંતુ ઘણી વખત મેં કરેલી ભુલો મને ખૂબ મોંઘી પડી છે આથી મેં જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરવાનું નક્કી કર્યું. મેં મારા ત્રણ પ્રશ્નો સ્પષ્ટ રીતે પુછ્યા જેને સંબંધિત અન્ય પ્રશ્નો પણ હતા. મને તે બધા જ પ્રશ્નોનો સરસ જવાબ મળ્યો હતો. હવે મને ખબર છે કે વર્ષ ૨૦૧૪ સુધી શનિનું બળ મને મળી શકે તેમ નથી માટે મારે હાલમાં રોકાણ ન કરવું જોઈએ. આ રિપોર્ટથી ખરેખર નાણાંનું પુરુ વળતર મળે છે. આભાર.
સાહિલ મોઢવાડિયા, જુનાગઢ

મારી અને મારી પત્નીની કુંડળીમાં પિતૃદોષ હતો પરંતુ શરૂઆતમાં અમે તેના પર ખાસ ધ્યાન નહોતું આપ્યું. જોકે અમારા જીવનમાં તેના વિવિધ વિપરિત પ્રભાવો જોવા મળતા અમે આ વાતને ગંભીરતાથી લીધી અને યોગ્ય નિવારણ માટે ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો. તેમના સુચન અનુસાર અમે પિતૃદોષ નિવારણ યંત્રની સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવાનું શરૂ કર્યું. આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ અમારા જીવનમાં ખરેખર તેનો શુભ પ્રભાવ જોવા મળ્યો છે. અમારી અનેક મુશ્કેલીઓનું આપોઆપ નિવારણ થવા લાગ્યું છે. ખૂબ આભાર
કપિલ, મુંબઈ

મારાં લગ્ન થોડાં મોડાં થયાં હતાં. ત્રણ વર્ષ પહેલા મારાં લગ્ન થયા ત્યારે હું ૩૨ વર્ષની હતી માટે શક્ય હોય એટલા જલદી હું માં બનવા માંગતી હતી, પરંતુ ગર્ભાધાનની સમસ્યાથી મારી ઈચ્છા ફળીભુત ન થઈ. એક વર્ષથી વધુ સમય થઈ ગયો એટલે મારી ચિંતા વધી ગઈ ને છેવટે મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મંગાવ્યો. આ રિપોર્ટની મદદથી મને ઘણી શાંતિ થઈ અને મેડિકલ સાયન્સ દ્વારા આપવામાં આવતી સારવારથી પણ કંઈક વિશેષ કારણો જવાબદાર હોય છે તે પણ હું સમજી શકી.
નિરજા સોમાણી, જામનગર.

Privacy of Your information

Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.