For Personal Problems! Talk To Astrologer

તુલા ફળકથન – ગઈકાલ

ગઈકાલ (20-11-2019)

આજે વિવિઘ ક્ષેત્રે લાભ મળવાથી આ૫ તન અને મનથી સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. મિત્રો સાથે મુલાકાત, રમણીય સ્‍થળે પ્રવાસ ૫ર્યટનનું આયોજન આજે આ૫ના દૈનિક કાર્યનો હિસ્‍સો બનશે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ અનુભવશો. સ્‍ત્રી મિત્રોનો સહવાસ થાય. આવકમાં વૃદ્ઘિ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. અ૫રિણિતોના લગ્‍નના સંયોગો સર્જાશે એમ ગણેશજી કહે છે.

તુલા સાપ્તાહિક ફળકથન – 17-11-2019 – 23-11-2019

તુલા માસિક ફળકથન – Nov 2019

તુલા વાર્ષિક ફળકથન – 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર

વધુ જાણો તુલા