For Personal Problems! Talk To Astrologer

તુલા વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2019)

વર્ષની શરૂઆતમાં નોકરિયાતો ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે કામમાં આગળ વધશે અને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળશે. તમે તમારા આવેશનો સકારાત્મક ઉપયોગ કરજો અન્યથા તે ગુસ્સામાં પરિણમશે અને સહકર્મીઓ સાથે તમે વિવાદમાં પડો તેવી સંભાવના રહેશે. નોકરિયાતોને ઉપરીઓ સાથે નવાં આયોજનો કે ભાવી પ્લાન વિશે ચર્ચા થઈ શકે છે. વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણીનો અમલ કરશો. વેપારીઓને ઉઘરાણી વસૂલ થાય. નોકરે વર્ષના મોટાભાગના સમયમાં વ્યવસાયિકોને નવી શરૂઆત કરવામાં અથવા નવું સાહસ ખેડવામાં પ્રારંભિક વિલંબ પછી સફળતા મળી શકે છે. માર્ચના અંત પછી ખાસ કરીને નવું રોકાણ અથવા વિસ્તરણ સંબંધિત ખર્ચ કરવાનો હોય ત્યારે કાળજી રાખવી અન્યથા તમારા નાણાં ફસાઈ શકે છે. પ્રોફેશનલ મોરચે સરકારી લાભ મળે. ઉત્તરાર્ધના સમયમાં પ્રોફેશનલ હેતુથી ખાસ કરીને વિદેશમાં જવાની શક્યતા વધશે. જોકે, દેશાવર કાર્યોમાં તમારે પોતાની પ્રોડક્ટ અથવા સેવાની ગુણવત્તામાં વિશેષ કાળજી લેવી પડશે. સેલ્સ અને માર્કેટિંગ, કન્સલ્ટન્સિ, ટ્રેનિંગ જેવા ક્ષેત્રોમાં ઓક્ટોબર સુધી તમારું પરફોર્મન્સ સારું રહેશે.
#

Trending (Must Read)

તુલા સાપ્તાહિક ફળકથન – 20-10-2019 – 26-10-2019

તુલા માસિક ફળકથન – Oct 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર

વધુ જાણો તુલા