For Personal Problems! Talk To Astrologer

તુલા સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (17-11-2019 – 23-11-2019)

સપ્તાહના આરંભમાં પહેલા દિવસે મધ્યાહન સુધી આવકની ગતિ થોડી ધીમી રહે પરંતુ તે પછી તબક્કામાં ગ્રહોની સ્થિતિ આપની તરફેણમાં હોવાથી આર્થિક લાભની શક્યતા છે. છેલ્લા બે દિવસમાં ધન વ્યય અને ખર્ચનો એકાદ પ્રસંગ આવશે જે તમારું બજેટ ખોરવી શકે છે. વ્યાપક રીતે જોવામાં આવે તો તમે અત્યારે કમાણી પર ધ્યાન આપી એકંદરે તમારા એકાઉન્ટને સંતુલનમાં લાવી દેશો.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા માસિક ફળકથન – Nov 2019

તુલા વાર્ષિક ફળકથન – 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ