For Personal Problems! Talk To Astrologer

તુલા સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (05-07-2020 – 11-07-2020)

તમારા વર્તમાન સંબંધોમાં હાલમાં સ્થિરતા રહેશે. શરૂઆતમાં કદાચ થોડા તણાવના કારણે સંબંધો ટકાવી રાખવા માટે વિશેષ પ્રયાસ કરવા પડશે પરંતુ આ સ્થિતિ બહુ લાંબો સમય નહીં હોય. કામકાજના સ્થળે વિજાતીય પાત્રો સાથે તમારી નીકટતા વધશે. દૂરના અંતરે વસતા પ્રિયપાત્ર સાથે કમ્યુનિકેશનમાં કોઈ ગેરસમજ ઉભી થવાની સંભાવના રહેશે.
#

Trending (Must Read)

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા માસિક ફળકથન – Jul 2020

તુલા વાર્ષિક ફળકથન – 2020

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ