For Personal Problems! Talk To Astrologer

તુલા સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (16-05-2021 – 22-05-2021)

વિદ્યાર્થી જાતકોને યાદશક્તિ અને સમજશક્તિ સારી રહેશે પરંતુ સામાન્ય અભ્યાસની સાથે સાથે ઈતરપ્રવૃત્તિઓમાં મન વધુ ચોંટેલું રહેવાથી અભ્યાસમાં સાતત્ય નહીં જળવાય. જ્યાં ઊંડા અભ્યાસની જરૂર હોય અથવા રિસર્ચ જેવા કાર્યોમાં આગળ વધવાનું હોય તો આ સપ્તાહમાં અડચણો આવી શકે છે. ઉચ્ચ અભ્યાસ માટે પહેલો દિવસ બહેતર જણાઇ રહ્યો છે. અંતિમ દિવસે તમે માનસિક અજંપાના કારણે અભ્યાસમાં ઓછુ ધ્યાન આપી શકશો.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા માસિક ફળકથન – May 2021

તુલા વાર્ષિક ફળકથન – 2021

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ