For Personal Problems! Talk To Astrologer

તુલા સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (31-05-2020 – 06-06-2020)

આ સપ્તાહે આપ ધીમી છતાં મક્કમ ગતિએ આગળ વધી શકશો. શરૂઆતના ચરણમાં નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં. કમિશન, વ્યાજવટાઉ, દલાલી, ટ્રેડિંગ, કોમોડિટી વગેરે કાર્યોમાં થોડી સાચવેતીથી આગળ વધજો. છેલ્લા બે દિવસમાં તમે રોજિંદી આવકમાં વધારો કરવા માટે નવા સ્ત્રોતો તૈયાર કરવાની દિશામાં ગંભીરપણે વિચાર કરશો. કમ્યુનિકેશન અથવા વાણીનું પ્રભૂત્વ હોય તેવા કોઇપણ કાર્યોમાં છેલ્લા ચરણમાં બહેતર ફાયદો થઇ શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા માસિક ફળકથન – Jun 2020

તુલા વાર્ષિક ફળકથન – 2020

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ