For Personal Problems! Talk To Astrologer

તુલા જાતકોના પ્રણય સંબંધો

તુલા જાતકોના પ્રણય સંબંધો

તુલા જાતકો ખૂબ સારા પ્રેમી હોવા સાથે કપટી અને કામણગારા પણ હોય છે. તુલા રાશિમાં જન્મેલા છોકરાઓ સંખ્યાબંધ છોકરીઓના દિલની ધડકન બની શકે છે અને તેમના દિલ તોડી પણ શકે છે. કામણગારા લોકો ક્યારે ય સ્થિર હોતા નથી. તેઓ ક્યારે ય કુંવારા રહેવાનું વિચારતા નથી તે જ રીતે તેમને લગ્નના બંધનમાં બાંધવા પણ શક્ય નથી. તેઓ કોઈ એવો સંગાથ ઈચ્છે છે જેના કારણે તેમના સાથીને પ્રેમમાં ઈર્ષા જાગે અને પછી તુલા જાતકો તેમના સાથી જોડે આ અંગે સંખ્યાબંધ દલીલો કરે છે.

તુલા સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર