For Personal Problems! Talk To Astrologer

તુલા માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Jul 2019)

સંબંધો માટે આ મહિને સામાન્ય કહી શકાય કારણ કે તમે પ્રત્યક્ષ રીતે તમારા પ્રિયપાત્ર સાથે સંપર્કમાં નહીં રહી શકો. આ માટે મોટાભાગે પ્રોફેશનલ લાઇફમાં તમારી વ્યસ્તતા જવાબદાર રહેશે. જોકે તેનાથી તમારા સાથીને કોઇ અફસોસ નહીં હોય. પ્રેમનો પ્રસ્તાવ મુકવા માંગતા જાતકોને વાકછટા મદદરૂપ થશે. વિવાહિતો દાંપત્યજીવનનું સુખ એકંદરે સારી રીતે માણી શકશે જેથી સંબંધોમાં તમે સંતુષ્ટ રહો.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019

તુલા વાર્ષિક ફળકથન – 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર