For Personal Problems! Talk To Astrologer

તુલા માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Jan 2020)

આ સમયમાં દાંત-પેઢા, ગળુ, ખભાના ભાગમાં દુખાવો વધી શકે છે. સર્વાઈકલની સમસ્યા, ગળામાં કાકડા(ટોન્સિલ) હોય તેમણે હાલમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. સંતાન ઈચ્છુક જાતકોને ઉત્તરાર્ધમાં ગર્ભાધાનની શક્યતા વધે. શરૂઆતના ચરણમાં મુસાફરી વખતે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી અને આકસ્મિક ઇજાથી બચવું અન્યથા નાની ઇજા કે ગાફેલિયતની તમારે મોટી કિંમત ચુકવવી પડશે.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા સાપ્તાહિક ફળકથન – 19-01-2020 – 25-01-2020

તુલા વાર્ષિક ફળકથન – 2020

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર