For Personal Problems! Talk To Astrologer

તુલા માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Jul 2019)

સામાન્ય અભ્યાસમાં જોડાયેલા જાતકો માટે સમય સારો છે. ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકોને મહેનતનું ફળ ચોક્કસ મળે પરંતુ કેટલાક વિપરિત સંજોગોનો સામનો કરવાની તૈયારી રાખવી. વિદેશમાં અભ્યાસ માટે અરજી, પરીક્ષા અથવા પ્રવેશન લગતી કોઇપણ કામગીરી, વિઝા વગેરેની પ્રક્રિયા ચાલી રહી હોય તો અત્યારે તેમાં ગતિવિધી તેજ થશે અને તેમાં કોઇ આશાસ્પદ તબક્કે તમે પહોંચો તેવી શક્યતા છે.

વધુ જાણો તુલા

Free Horoscope Reports 

તુલા સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019

તુલા વાર્ષિક ફળકથન – 2019

તુલા સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર