For Personal Problems! Talk To Astrologer

તુલા જાતકોની કારકીર્દિ

તુલા જાતકોની કારકીર્દિ

તુલા રાજદૂતની રાશિ છે. તેઓ ઘણા સારા વકીલ, રાજદ્વારી, મુત્સદ્દી, ડિઝાઈનર, આર્કિટેક્ટ, રાજનેતા, પબ્લિક રિલેશન ઓફિસર(જન સંપર્ક અધિકારી), સેલ્સમેન અને પત્રકાર બની શકે છે. તેઓ સફળ હોસ્ટ કે હોસ્ટેસ બનીને નવા સંપર્કો અને કોન્ટ્રાક્ટ પણ મેળવી શકે છે. તુલા રાશિમાં જન્મેલી છોકરીઓ સ્ટેજ પર તેમ જ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સફળ કારકીર્દિ ઘડી શકે છે.

તુલા સાપ્તાહિક ફળકથન – 19-05-2019 – 25-05-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

તુલા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર