For Personal Problems! Talk To Astrologer

સિંહ સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (15-12-2019 – 21-12-2019)

આર્થિક મોરચે સપ્તાહની શરૂઆત ખર્ચાળ જણાઈ રહી છે. શેર-સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં ખોટ આવી શકે છે. તબીબી ખર્ચની પણ તૈયારી રાખવી. સપ્તાહના મધ્યમાં તમે પોતાની જાત માટે ખર્ચ કરશો જેમાં વસ્ત્રો કે આભૂષણોની ખરીદી અથવા સૌંદર્યપ્રસાધનોની ખરીદી શામેલ હોઇ શકે છે. છેલ્લા ચરણમાં આવક વધવાથી તમે બહેતર સ્થિતિમાં આવી શકશો. છેલ્લા દિવસે મિત્રો અથવા પરિવાર સાથે ક્યાંક પિકનિક જેવા આયોજનમાં ખર્ચ થાય.

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ માસિક ફળકથન – Dec 2019

સિંહ વાર્ષિક ફળકથન – 2019

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ