For Personal Problems! Talk To Astrologer

સિંહ સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (13-10-2019 – 19-10-2019)

આપના પંચમ ભાવમાં શનિ અને કેતુની યુતિ છે અને શરૂઆતમાં ચંદ્રની સ્થિતિ પણ સારી નથી. આ સંજોગોમાં સપ્તાહની શરૂઆત પ્રેમસંબંધોમાં નબળી થશે. આપ પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો એકરાર કરવાનો પ્રયાસ કરશો પરંતુ સાહસ નહીં કરી શકો. વૈચારિક ગડમથલના કારણે પાત્રની પસંદગીમાં પણ ગુંચવાશો. બીજા દિવસે મધ્યાહનથી સ્થિતિ સુધરશે પરંતુ ખાસ કરીને સંબંધો ટકાવી રાખવા માટે તમારે અત્યારે વધુ પ્રયાસ કરવા પડશે. સંબંધો ધીમી ગતિએ આગળ વધતા હોવાની પણ તમારી ફરિયાદ રહે.
#

Trending (Must Read)

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ માસિક ફળકથન – Oct 2019

સિંહ વાર્ષિક ફળકથન – 2019

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ