For Personal Problems! Talk To Astrologer

સિંહ સાપ્તાહિક સ્વાસ્થ્ય ફળકથન

આ સપ્તાહ (19-01-2020 – 25-01-2020)

જેઓ પહેલાથી જ કોઈ બીમારીથી પીડાતા હશે તેવા જાતકોને આ સપ્તાહમાં સ્વાસ્થ્યમાં વિશેષ કાળજી લેવી પડશે. જેઓ પિત્તની સમસ્યા, બ્લડપ્રેશર અને માઈગ્રેનની સમસ્યાથી પીડાય છે તેમણે છેલ્લા બે દિવસમાં વધુ સાવધાની રાખવી પડશે. સંતાન પ્રાપ્તિ સંબંધિત સારવાર ચાલતી હોય તેમને અત્યારે અપેક્ષા કરતા ઓછુ ફળ મળે. પહેલા દિવસે મુસાફરી કરવાની થાય તો સ્વાસ્થ્યની કાળજી લેવી.

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ માસિક ફળકથન – Jan 2020

સિંહ વાર્ષિક ફળકથન – 2020

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ