For Personal Problems! Talk To Astrologer

સિંહ સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (20-09-2020 – 26-09-2020)

વિદ્યાર્થીઓમાં વિદ્યાભ્યાસ બાબતે ઉત્સાહ સારો રહેશે પરંતુ અન્ય લોકોનું માર્ગદર્શન લઇને આગળ વધવાની સલાહ છે કારણ કે તમારી મહેનત ખોટી દિશામાં પણ હોઇ શકે છે. જો ભાવિ અભ્યાસ અંગે કોઈની સાથે ચર્ચા કરવાની હોય તો તેની પણ શક્યતા છે. અત્યારે તમે બૌદ્ધિક ચર્ચા અથવા ગેમ્સમાં ભાગ લઈને જ્ઞાન વધારો તેવું બની શકે છે. શરૂઆતની તુલનાએ ઉત્તરાર્ધમાં અભ્યાસને લગતી ગતિવિધિમાં દેખીતો વધારો જોવા મળે.

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ માસિક ફળકથન – Sep 2020

સિંહ વાર્ષિક ફળકથન – 2020

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ