For Personal Problems! Talk To Astrologer

સિંહ સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (15-12-2019 – 21-12-2019)

પહેલા બે દિવસ પ્રોફેશનલ મોરચે શક્ય હોય ત્યાં સુધી કોઇ નવી શરૂઆત કરવી નહીં તેમજ મોટા નિર્ણયો લેવાનું પણ ટાળજો. તે પછીના ચરણમાં ચોક્કસપણે નવીનત્તમ અને સર્જનશીલ વિચારો સાથે તમે આગળ વધશો, નવી શરૂઆત કરશો અથવા વર્તમાન કાર્યોને આગળ ધપાવીને બહેતર પરફોર્મન્સ આપો તેવી શક્યતા છે. જોકે, હાલમાં પારિવારિક કાર્યોમાં જોડાયેલા હોય તેવા જાતકોને કામમાં વધુ ધ્યાન અને સતર્કતા રાખવી જરૂરી છે.

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ માસિક ફળકથન – Dec 2019

સિંહ વાર્ષિક ફળકથન – 2019

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ