☰
સિંહ જાતકોના પ્રણય સંબંધો
સિંહ જાતકો પ્રેમ અને રોમાંસની સ્વાભાવિક રાશિ છે. તેમનો રોમાંસ જુસ્સા અને નાટકીયતાથી ભરપૂર હોય છે. સિંહ જાતકો એક આદર્શ પ્રેમી હોય છે તેમજ તેઓ ઉદાર, ઉત્સાહી, આકર્ષક અને મોહક હોય છે. સિંહ જાતકો તેમનાથી નીચા સ્તરની વ્યક્તિને પરણે છે અને તે પોતાના જીવનસાથીને ખુશ રાખવાનો જુસ્સો ધરાવે છે. લગ્ન સંબંધોમાં સિંહ જાતકો માલિકી ભાવ ધરાવનારા તેમજ પ્રામાણિક હોય છે.