For Personal Problems! Talk To Astrologer

સિંહ માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Jan 2020)

પ્રેમસંબંધોના સ્થાન એટલે કે પંચમ સ્થાનમાં મહિનાના પ્રથમ પખવાડિયામાં પાંચ ગ્રહોની યુતિ સંબંધોમાં નિરસતા તેમજ અહંનો ટકરાવ થવાનો સંકેત આપે છે. જીવનસાથી જોડે પણ સંબંધોમાં પારસ્પરિક વિશ્વાસની કસોટી થઈ શકે છે. હાલમાં નવા સંબંધોની શરૂઆત કરવા માટે જરાય ઠીક સમય નથી. દાંપત્યજીવનમાં બીજા સપ્તાહ પછી થોડુ સામીપ્ય વધશે. જોકે ત્યાં સુધી નજીવી બાબતોમાં પણ તકરાર થવાની સંભાવના હોવાથી સમાધાનની નીતિ અપનાવવી.

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ સાપ્તાહિક ફળકથન – 19-01-2020 – 25-01-2020

સિંહ વાર્ષિક ફળકથન – 2020

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર