For Personal Problems! Talk To Astrologer

સિંહ માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (May 2020)

વિદ્યાર્થી જાતકો માટે મહેનત માંગી લે તેવો સમય છે. વારંવાર બીજાના માર્ગદર્શનની પણ જરૂર પડે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકોને વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. વિદેશમાં અભ્યાસને લગતા કાર્યોમાં વિલંબ થઇ શકે છે. સર્જનાત્મક વિષયોમાં અભ્યાસ કરતા જાતકોને હાલમાં સ્થિતિ બહેતર રહેશે. અત્યારે રોજગારલક્ષી અભ્યાસ અંગે તમે વિચારી શકો છો અને તેમાં સફળતાની શક્યતા પણ છે.
#

Trending (Must Read)

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ સાપ્તાહિક ફળકથન – 24-05-2020 – 30-05-2020

સિંહ વાર્ષિક ફળકથન – 2020

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર