For Personal Problems! Talk To Astrologer

સિંહ માસિક ફળકથન

આ મહિનો (Oct 2019)

આ મહિનામાં તમારે પ્રોફેશનલ અમે વ્યક્તિગત જીવનમાં કોઇપણ વ્યક્તિ સાથે બોલચાલમાં થોડુ સંભાળવું પડશે કારણ કે તમારી વાણીમાં ઉગ્રતાનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને જ્યાં વાણીનું પ્રભૂત્વ હોય તેવા ક્ષેત્રો જેમ કે, કમ્યુનિકેશન, ટેલિકોમ, કસ્ટમર કેર, સેલ્સ અને માર્કેટિંગ વગેરમાં સાચવજો. ઉત્તરાર્ધમાં તમે આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે અથવા કામકાજમાં વિસ્તરણના આશયથી રોકાણ કે ખર્ચ કરો તેવી સંભાવના છે. સરકારમાંથી લેવાના નાણાં છુટા થવાની પણ શક્યતા છે. સામાજિક, આર્થિક ક્ષેત્રે લાભ અને વૃદ્ધિની શક્યતા છે. સ્‍ત્રી મિત્રો ફાયદાકારક નીવડે. ઉત્તરાર્ધમાં રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થાય. નાનકડી મુસાફરી આપને આનંદથી પ્રફુલ્લિત કરી દેશે. પ્રેમસંબંધોમાં અત્યારે અનિશ્ચિતતાના તબક્કામાંથી તમે પસાર થઇ રહ્યા હોવાથી ખાસ કરીને જો પહેલાથી સંબંધોમાં હોવ તો બોલવામાં સંયમ રાખવો. નવા સંબંધોની શરૂઆત કરવામાં પણ તમારે વાણીને અંકુશિત રાખવી પડશે. વિદ્યાર્થી જાતકોને અત્યારે આકરો પરિશ્રમ કરવાની તૈયારી રાખવી પડશે. અત્યારે સ્વાસ્થ્ય સુખાકારી માટે મધ્યમ તબક્કો છે. પૂર્વાર્ધમાં ખાસ કરીને નાક-કાન-ગળાને લગતી ફરિયાદો વધી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો સિંહ

Free Horoscope Reports 

સિંહ સાપ્તાહિક ફળકથન – 13-10-2019 – 19-10-2019

સિંહ વાર્ષિક ફળકથન – 2019

સિંહ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર