For Personal Problems! Talk To Astrologer

સિંહ નક્ષત્ર

સિંહ નક્ષત્ર

મઘા નક્ષત્રઃ
આ નક્ષત્રના દેવ પિતૃ તથા સ્વામી કેતુ છે. આથી આ જાતકોમાં દીર્ઘદ્રષ્ટીનું પ્રમાણ ઘટે છે. નાના માણસોથી છેતરાવાની સમસ્યા તેમનામાં જોવા મળે છે. તેમનામાં ભોળપણનું પ્રમાણ વધારે હોય છે. અકસ્માત અને ફ્રેક્ચર થવાની શક્યતા પણ વધારે રહે છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રઃ
આ નક્ષત્રને દેવ સૂર્ય અને તેને સ્વામી શુક્ર છે. તેમનામાં નિયમિતતાનો ગુણ વિશેષ જોવા મળે છે અને સામાધાનની વૃત્તિ ઘટે છે. તેમની પસંદગી ઘણી ઉંચી હોય છે અને આત્મવિશ્વાસનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. તેમનામાં અહં વધારે હોય છે. આ જાતકો આળસુ પ્રકૃતિના હોય છે. તેમને ભૌતિક સુખ-સંપત્તિ મેળવી વૈભવી શૈલીમાં જીવન જીવવાનું ખૂબ જ પસંદ હોય છે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રઃ
આ નક્ષત્રને દેવ આર્યમાન (સૂર્યનો ભેદ) તેમજ નક્ષત્ર સ્વામી પણ સૂર્ય છે. સિંહ રાશિના બધા જ સદગુણો આ જાતકોમાં વિશેષરૂપે ખીલી ઉઠે છે. આ નક્ષત્રના જાતકોમાં દૂરંદેશીપણું જોવા મળે છે.
 

સિંહ સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

સિંહ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : સિંહ | નામનો અર્થ : સિંહ | પ્રકાર : અગ્નિ- સ્થિર- સકારાત્મક | સ્વામી ગ્રહ : સૂર્ય | ભાગ્યશાળી રંગ : સોનેરી, નારંગી, સફેદ, લાલ | ભાગ્યશાળી દિવસ : રવિવાર