For Personal Problems! Talk To Astrologer

મિથુન સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (19-01-2020 – 25-01-2020)

આ સપ્તાહે નાના-મોટા ખર્ચ આવશે માટે તેને અનુલક્ષીને પૂર્વાયોજન કરવું અન્યથા તમારી બચત ખર્ચાઈ જવાની શક્યતા પણ રહેશે. પૈતૃક મિલકતોને લગતા પ્રશ્નોમાં પણ ખર્ચ આવી શકે છે. સરકારી અને કાયદાકીય કામકાજોમાં ખર્ચ વધશે. આર્થિક વ્યવહારોમાં સાચવવું તેમજ રોકાણ અંગેના નિર્ણયોમાં ઉતાવળ કરવી નહીં. ભાગીદારીમાં આર્થિક લેવડદેવડની નોંધ રાખવી અન્યથા મનદુઃખ થઇ શકે છે.

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન માસિક ફળકથન – Jan 2020

મિથુન વાર્ષિક ફળકથન – 2020

મિથુન સુસંગતતા