મિથુન સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (17-09-2017 – 23-09-2017)

જો તમે કોઈની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકવા માંગતા હોવ તો પહેલા દિવસે થોભી જજો. પહેલાથી કોઈની સાથે સંબંધમાં હોવ તો પણ કમ્યુનિકેશન ટાળજો કારણ કે તમારા શબ્દોના કારણે સામેની વ્યક્તિને મનદુઃખ થવાની પુરી શક્યતા છે. ત્યારપછીના બે દિવસ વિજાતીય મિત્રો સાથે તમે ખૂબ સારી રીતે વિતાવશો. તારીખ 22ના મધ્યાહનથી 23ની સાંજ સુધી તમે પ્રિયપાત્રના વિચારો અને સામીપ્યમાં ઓતપ્રોત રહેશો.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન માસિક ફળકથન – Sep 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા