મિથુન સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (16-07-2017 – 22-07-2017)

વ્યવસાયમાં વિસ્તરણ કે નવા સાહસ માટે આ સપ્તાહની શરૂઆતમાં શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નિર્ણય ન લેવા. આપની વૈચારિક સ્થિરતા અને નિર્ણય શક્તિ ઘણા ઓછા હશે. તારીખ 21 પછી કામકાજમાં નવી પદ્ધતિ અપનાવવાનું કે નોકરીમાં ફેરફારનું વિચારી શકો છો. જોકે દુષ્ટ અને નબળા વિચારો વાળા લોકોની સોબત આપને હાનિકારક પુરવાર થશે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન માસિક ફળકથન – Jul 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા