મિથુન જાતકોના પ્રણય સંબંધો

મિથુન જાતકોના પ્રણય સંબંધો

મિથુન જાતકો પ્રથમ દ્રષ્ટિએ પોતાનો પ્રભાવ જબરદસ્ત પાડતા હોય છે. હળવી પ્રણયચેષ્ટાઓમાં આપ નિપુણતા ધરાવો છો. અને સામેની વ્યક્તિને પોતાના વશમાં કરી શકો છો. સમય જતા લગ્નમાં આપનો રસ ઓછો થઇ શકે છે કારણ કે આપને સમજાશે કે લગ્ન અને રોમાંસ બે અલગ વસ્તુ છે. આપ એક કરતા વધુ વ્યક્તિઓ સાથે પ્રેમ, લગ્ન અને સંબંધો માટે જાણીતા હોવ છો.

મિથુન સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર