મિથુન માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (Aug 2017)

શરૂઆતના સમયમાં તમે ખાસ કરીને મનોરંજન, વસ્ત્રો, આભૂષણો, સૌંદર્ય પ્રસાધનો પાછળ વધુ ખર્ચ કરો તેવી સંભાવના છે. લોન અને ઉઘરાણી સંબંધિત કામકાજોમાં પહેલા પખવાડિયામાં તમારે વાણી પર અંકુશ રાખવો અન્યથા પૂર્ણતાના આરે આવેલા કામ અટકી શકે છે. તારીખ 18 પછી ખાસ કરીને કોઈની સાથે આર્થિક વ્યવહાર કરવામાં સાવચેતી રાખવી અન્યથા તમારી સાથે છેતરપિંડીની શક્યતા વધી જશે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 20-08-2017 – 26-08-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર