મિથુન માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Aug 2017)

પંચમ સ્થાનનો માલિક શુક્ર આ મહિનાને લગ્ન સ્થાનમાં રહીને પંચમ સ્થાન પર દૃશ્ટિ કરતો હોવાથી તમે મોટાભાગના સમયમાં રોમાન્સની લાગણીમાં પરોવાયેલા રહેશો. મહિનાના છેલ્લા સપ્તાહમાં શુક્ર રાશિ બદલશે પરંતુ આ સમયમાં પણ તમે કલાત્મક અંદાજમાં પ્રેમની અભિવ્યક્તિ કરીને પ્રિયપાત્ર સાથે નીકટતા વધારી શકશો. જોકે છેલ્લા સપ્તાહમાં તમે નવા સંબંધોની શરૂઆત કરો તેમાં ખાસ પાત્રની પસંદગીમાં ગાફેલિયતમાં ન રહો તેનું ધ્યાન રાખવાની સલાહ છે. મૈત્રી સંબંધો માટે ઉત્તરાર્ધનો સમય બહેતર રહેશે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 13-08-2017 – 19-08-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર