મિથુન માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Aug 2017)

સ્વાસ્થ્યમાં લાંબાગાળાનો વિચાર કરીએ તો સ્વાસ્થ્યની નાની-મોટી સમસ્યાઓ રહેશે. ખાસ કરીને ભોજનની અનિયમિતતાના કારણે થતી સમસ્યા અને ઋતુગત બીમારીઓ તમને ભરડામાં લઈ શકે છે. મહિનાના પ્રારંભિક ચરણમાં દાંત અને પેઢામાં દુખાવો, કરોડરજ્જૂની સમસ્યા, ખભાના ભાગે સ્નાયુઓ દુખવા, ગરદન મચકોડાઈ જવી, ગળામાં બળતરા થવી વગેરે સમસ્યા થઈ શકે છે. સાહસિક જગ્યાની મુલાકાતો વખતે તેમજ નવા સાહસો ખેડવામાં સાવચેતી રાખવી અન્યથા ઈજાનો ભોગ બનશો.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 13-08-2017 – 19-08-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર