મિથુન માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Sep 2017)

વિદ્યાર્થી જાતકોને તારીખ 12મી સુધી અભ્યાસમાં ઘણી સારી રુચિ રહેશે. ત્યારબાદ ગુરુ રાશિ પરિવર્તન કરીને આપની રાશિથી પંચમ સ્થાનમાં આવે છે જે અભ્યાસમાં કોઈ સિદ્ધિ મળવાનો સંકેત આપે છે. જોકે ભાવી અભ્યાસ અંગેનું આયોજન કરવામાં કોઈ તજજ્ઞ વ્યક્તિની સલાહ લીધા પછી જ આગળ વધવું. આ સમયમાં અભ્યાસ સંબંધે ટુંકી મુસાફરીના યોગ પણ જણાઈ રહ્યા છે. રિસર્ચ, વિજ્ઞાનના વિષયો તેમજ પ્રોફેશનલ કોર્સના અભ્યાસ માટે તારીખ 17 પછીનો સમય બહેતર છે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર