મિથુન માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Sep 2017)

આ સમયમાં તમે સારી સુઝ સાથે કામકાજમાં ધ્યાન આપશો પરંતુ ખાસ કરીને માર્કેટિંગ અને સેલ્સ અથવા વાણીનો પ્રભાવ હોય તેવા કાર્યોમાં તમારે બોલવામાં તેમજ કમ્યુનિકેશનમાં ખૂબ કાળજી લેવી પડશે. નોકરિયાતોને હાથમાં રહેલા કાર્યો ધીમી પરંતુ એકધારી ગતિએ આગળ વધશે. હાલમાં તમારામાં સાહસવૃત્તિ વધુ રહેશે. વાહનો અને સ્થાવર મિલકતો સંબંધિત કામકાજોમાં નવી શરૂઆત કરો તેવી સંભાવના પણ છે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર