થોડા મહિના પહેલા હું ખૂબ જ નિરાશાજનક તબક્કામાંથી પસાર થતી હતી અને જાણે મારા જીવનની તમામ શક્તિઓ મેં ગુમાવી દીધી હોય તેવું લાગતું હતું. આ સમયે મારી એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી અને તેમના સુચન પ્રમાણે હનુમાન યંત્રની મારા ઘરમાં સ્થાપના કરી નિયમિત પૂજા કરવાનું શરૂ કર્યું. સાચુ કહું તો આ પૂજા બાદ મારા જીવનમાં જાણો ચમત્કાર થયો છે અને હું નવચેતનાથી છલકાતી હોવ તેવું લાગે છે. મને દરેક કાર્યમાં ખુબ જુસ્સો રહે છે અને સફળતા પણ મળે છે.
– પ્રિયા રામાણી, અમદાવાદ
સુપર સ્ટેલિયમ એવી ગ્રહ સ્થિતિ છે જેના વિશે મેં અગાઉ ક્યારેય સાંભળ્યું નહોતુ. પરંતુ મારા એક મિત્રએ મને કહ્યું કે મારી રાશિમાં સુપર સ્ટેલિયમની સ્થિતિ ચાલી રહી છે. આથી હું એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતો કે મારાં જીવન પર તેની શું અસર પડે છે. ગણેશાસ્પિક્સ પર મેં આ રિપોર્ટ માટે ઓર્ડર આપ્યો અને તેમણે આપેલો જવાબ ખરેખર એકદમ સાચો છે. તેમણે આપેલા ફળકથનના આધારે મને ખબર પડી કે મારા માટે ભવિષ્યમાં ક્યારે સારો સમય છે અને ક્યારે ખરાબ સમય છે.
– સુમિત રાવળ, અમદાવાદ
અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો.
આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ
6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર
સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .