For Personal Problems! Talk To Astrologer

ચંદ્ર રાશિ

  • Author: ગણેશાસ્પિક્સ ટીમ
ચંદ્ર રાશિ
ચંદ્ર વ્યક્તિના મગજ પર અંકુશ ધરાવતો હોવાનું મનાય છે અને જન્મ સમયે ચંદ્રનું સ્થાન વ્યક્તિની સમગ્ર માનસિકતા પર અસર કરે છે. પોતાની જાત કે પોતાના પ્રિયજનને સારી રીતે સમજવા માટે આપની ચંદ્ર રાશિ જાણવી ઘણી આવશ્યક છે. આપની ચંદ્ર રાશિ જાણવા માટે તેમજ તેના આધારે આપની માનસિકતા અને વ્યક્તિત્વને સમજવા માટે આ રિપોર્ટ મેળવો.

પ્રશંસાપત્રો

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારા ઘરમાં બાંધકામ સમયે જ વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે રસોડું નહોતું બન્યું. જ્યોતિષીના કહેવા પ્રમાણે આ વાસ્તુદોષના કારણે મારા પતિ સાથે મારે વારંવાર અણબનાવો થતા હતા. આ રસોડું તોડીને બીજે બનાવવું મારા માટે શક્ય ન હોવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લઈને મારા ઘરમાં વાસ્તુ દોષ નિવારણ યંત્રની સ્થાપના કરી. આ યંત્રની નિયમિત પૂજા કરવાથી મારા પતિ અને હું હવે ખૂબ જ પ્રેમથી અને ખુશીથી સાથે રહીએ છીએ
– રિદ્ધિ પટેલ. મુંબઈ


હું નોકરીમાં જોડાવાનું આયોજન કરો હતો ત્યારે જ યોગાનુયોગ જે દિવસે મારી નોકરીનો પહેલો દિવસ હતો ત્યારે સૂર્યગ્રહણ આવતું હતું. આથી મેં નોકરીનો ઓફર લેટર સ્વીકારતા પહેલા સૂર્યગ્રહણની અસરનો રિપોર્ટ મેળવવાનું વિચાર્યું. આ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, કારકિર્દી મામલે કોઈપણ મોટા નિર્ણયો લેવા માટે આ સમય સાનુકૂળ નથી જેના કારણે મારા સમક્ષ કેટલાક મોટા પડકારો આવી શકે છે. તેમણે આપેલી સલાહ અનુસાર મેં ઓફર લેટર ન સ્વીકાર્યો. થોડા સમયમાં જ મને ખબર પડી કે જે કંપનીમાં હું જોડાવાનો હતો તેમને મોટુ નુકસાન થતા નવા જોડાયેલા સંખ્યાબંધ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. સારું થયું કે મેં ગણેશાસ્પિક્સની સલાહ માની લીધી.
– વેદાંત મોદી, ખેડબ્રહ્મા

કસ્ટમર કેર

અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો. આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ 6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .