મંગળ દોષ

  • Author: ગણેશાસ્પિક્સ ટીમ
મંગળ દોષ
આપના ભાવી જીવનસાથી જોડે કુંડળી મેળાપક વખતે બંને પાત્રોની કુંડળીમાં મંગળ દોષ ખાસ જોવામાં આવે છે. શું આપ માંગલિક છો? શું આપની જન્મકુંડળીમાં મંગળ દોષ છ? આ નિઃશુલ્ક રિપોર્ટથી આપ મંગળ દોષ વિશે જાણી શકો છો. મંગળ દોષ આપની જન્મકુંડળીમાં મંગળના સ્થાન પરથી નક્કી કરવામાં આવે છે.

પ્રશંસાપત્રો

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મને જ્યોતિષશાસ્ત્રમાં પહેલાથી જ વિશ્વાસ છે. મને હંમેશા ભગવાન શિવ અને રુદ્રાક્ષમાં ખૂબ જ શ્રદ્ધા છે. જોકે ભરોસાપાત્ર અને સાચો રુદ્રાક્ષ મેળવવો મુશ્કેલ હોવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ ખરીદ્યો હતો. તેમની પાસેથી પ્રમાણિત રુદ્રાક્ષ મેળવીને હું ખૂબ ખુશ છું
– નિર્માણ ઉપાધ્યાય, સૂરત


વ્યવસાયમાં મને નુકસાન થતા હું ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. મારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. આથી મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને નિલમ રત્ન ધારણ કરવાનું કહ્યું હતું. મેં તેમની સલાહ માની અને નિલમ રત્ન ધારણ કર્યા બાદ મારા વ્યવસાયની ગાડી ફરી પાટે ચડવા લાગી. મારા તમામ પડકારો અને સંઘર્ષોનો પણ ઉકેલ આવવા લાગ્યો. ખૂબ ખૂબ આભાર.
– હર્ષદ શાહ, મુંબઈ

કસ્ટમર કેર

અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો. આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ 6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .