ગણેશાસ્પિક્સના સંપર્કમાં આવ્યા બાદ જ્યોતિષશાસ્ત્ર પ્રત્યે મારો દૃષ્ટિકોણ સંપૂર્ણ બદલાઈ ગયો છે. અત્યાર સુધી અવ્યવસ્થિત ગણાતા આ ક્ષેત્રને ગણેશાસ્પિક્સે વિશ્વાસ અને વ્યવહારુતા સાથે વિશાળ જનસમુદાય સુધી પહોંચાડ્યું છે. જ્યોતિષીય સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે તેમણે ક્રાંતિકારી માર્ગો માર્ગો અપનાવ્યા છે અને હવે આ સેવા કોઈપણ વ્યક્તિ પોતાની અનુકૂળતાએ અને પોતાના સમયે મેળવી શકે છે. આપની કામગીરી ખરેખર શ્રેષ્ઠ છે.
– સુરેશ મહેતા, નવસારી
મારા ભાઈ સાથે મારે ખૂબ જ સારા સંબંધો છે. હું તેની ઈચ્છાઓ અને કાર્યોને ખૂબ સારી રીતે સમજી શકુ છુ અને તે અનુસાર જ તેની સાથે વર્તન કરુ છુ. આ બધો જ પ્રતાપ ગણેશાસ્પિક્સનો છે. તેમણે મને આપેલા માર્ગદર્શનના કારણે આજે અમે બંને ભાઈ ખૂબ જ હળીમળીને રહીએ છીએ.
– બંકિમ પાઠક, પાલિતાણા
અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો.
આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ
6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર
સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .