સુસંગતતા


વાઘ – વાઘ સુસંગતતા

વાઘ પતિ + વાઘ પત્ની

આ જોડીમાં બંને દેખાવે આકર્ષક હોય છે, આનંદી હોય અને બંનેમાં સરખા કહી શકાય તેવા ઘણા ગુણ હોય છે. તેમ છતા જ્યારે તેઓ અસંતુષ્ટ હોય ત્યારે બંને એક સરખા કજિયાખોર અને જીદ્દી પણ સાબિત થાય છે.તેમનામાં મોટા પ્રમાણમાં રહેલો ઘમંડ તેમના સંબંધોમાં અવરોધો લાવી શકે છે. બંને પોતાને વધુ મહત્વ મળે તેમ ઈચ્છે છે. આ જોડીમાં પતિ-પત્ની બંનેમાં રમૂજવૃત્તિ ઘણી સારી હોવાથી પરિસ્થિતિ હળવી રહે છે પરંતુ બંને ખૂબ જ ખર્ચાળ હોવાથી મહિનાના અંતે બંને નાણાં માટે ફાંફા મારતા જોવા મળે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ