સુસંગતતા


સાપ – સાપ સુસંગતતા

સાપ પતિ + સાપ પત્ની

આ જોડીમાં પતિ-પત્ની બંને સમાન સ્તરના હોવાથી જ્યારે સાથે રહે ત્યારે ખૂબ સારી રીતે એકબીજા સાથે વિચારવિનિમય કરી શકશે. તેઓ બંને નિખાલસ હોવાથી પોતાની વાતને વધુ પડતા વળગી રહેવાની વૃત્તિ ધરાવતા નથી. તેઓ બંને સત્તા અને સિદ્ધિની શોધમાં સતત પ્રયત્નો કરી શકે છે. તેમનામાં સમાન કહી શકાય તેવી બાબત તેમની પારસ્પરિક મહત્વાકાંક્ષા છે અને જો કોઈ ઈર્ષાળુઓ કે વિરોધીઓ તેમના માર્ગમાં અવરોધો ઊભા ન કરે તો તેઓ ઘણું બધું હાંસલ કરી શકે છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ