સુસંગતતા


ઘેંટુ – ઘેંટુ સુસંગતતા

ઘેંટું પતિ + ઘેંટું પત્ની

આ રાશિમાં જન્મેલો પતિ તેના પરિવારની સુખશાંતિ માટે ઘણી કાળજી લે છે. આ જોડીમાં પત્ની કદાચ વધુ પડતી પરિવારપ્રિય હોય છે. જો કે તેઓ પોતાના સંયુક્ત પ્રયાસોથી બીજા લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. આસપાસમાં જ્યારે કોઈપણ વ્યક્તિ મદદ કરવા માટે તૈયાર ન હોય ત્યારે આ રાશિનો પતિ તમામ જવાબદારી પોતાના શિરે લે છે અને આવા સમયમાં પત્ની તેને પડખે રહીને મદદ કરે છે. બંને પરિવારપ્રિય છે અને એકબીજાની નબળાઈઓ સહન કરવા ભાવનાત્મક રીતે સક્ષમ છે. આ દંપતીએ તેમના સંતાનોની વધારે પડતી આળપંપાળ કરવા સામે સાવધ રહેવું પડશે,

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ