સુસંગતતા


મૂષક – મૂષક સુસંગતતા

મૂષક પતિ + મૂષક પત્ની

પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ અંકુશ મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે આવી સ્થિતિ ઉભી થઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મૂષક રાશિનો પતિ મૂષક રાશિની પત્ની જેટલો પરિવારપ્રિય કે વરણાગિયો ન પણ હોય તેમ બની શકે. આ વિસંગતતા તેમની વચ્ચે વિવાદનું કારણ બની શકે છે. હોશિંયાર અને સમજદાર તેમ જ દૂરદ્રષ્ટા મૂષક દંપતિ પોતાનું અંગત જીવન જાહેરમાં પ્રદર્શિત ન કરવામાં ઉસ્તાદ હોવાથી કદાચ બહારથી આપણને તેઓ સુખી અને વ્યવહારુ લાગે પરંતુ તેમની વચ્ચે પણ અંગત મતમતાંતર તો રહે જ છે.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ