સુસંગતતા


અશ્વ – અશ્વ સુસંગતતા

અશ્વ પતિ + અશ્વ પત્ની

આ જોડીમાં બંને એક સમાન ડગલાં ભરીને આગળ વધનારા પાત્રો હોવાથી તેઓ એક ટીમની જેમ કામ કરી તેમ જ એકબીજાને સહકાર આપી સફળતા હાંસલ કરે તેવી શક્યતાઓ છે. જો તેઓ અલગ અલગ ઋતુમાં જન્મેલા હશે તો તેમના માટે ઘણુ સારું રહેશે કારણ કે વૈવિધ્યતાના કારણે તેમના જીવનમાંથી નિરસતા દૂર થઈ શકશે. બંને ભાવુક અને સ્વતંત્રતાપ્રિય તેમ જ ચિંતાતુર સ્વભાવના છે. જીવન પ્રત્યે તેમનો મોજમજાભર્યો અને ભૌતિકતાવાદી દ્રષ્ટિકોણ તેમના જીવનને પ્રક્ષુબ્ધ બનાવી શકે છે. અને બંનેમાંથી કોઈપણ એક વ્યક્તિ સામેના પાત્રને કળથી અંકુશમાં લેવાનું ન શીખે ત્યાં સુધી તેમના સંબંધોને મજબૂત પાયો નાખવો શક્ય નથી.

To

મૂષક – મૂષક સુસંગતતા
મૂષક પતિ અને મૂષક પત્ની પતિ-પત્ની બંને એક જ પ્રાણી રાશિમાં જન્મેલા હોય તો તેમનામાં મોટાભાગના ગુણ સમાન જોવા મળે છે. જોકે તેઓ ક્યારેક એકબીજાની આંખમાં આંખ મીલાવીને ન જોઈ શકે તેમ પણ બની શકે છે. ખાસ કરીને કોઈ એક પાત્ર સામેની વ્યક્તિ પર વધુ

તમામ ચીની રાશિઓ